IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

|

Feb 08, 2022 | 9:34 PM

IPL Auction 2022 Registered Players: આ વખતના મેગા ઓક્શન માટે કુલ 590 ખેલાડીઓએ તેમના નામ નોંધાવ્યા છે, જેમાંથી 370 ભારતના છે, જ્યારે 220 વિદેશી ખેલાડીઓ છે.

IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી
IPL Auction 2022: 10 ટીમો ખેલાડીઓ ખરીદવા માટે લગાવશે બોલી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) સીઝનની શરૂઆત થવામાં હજુ સમય છે. પરંતુ તે પહેલા સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા, જેની ક્રિકેટરોથી લઈને ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. એટલે કે મોટી હરાજીનો દિવસ (IPL 2022 Auction) હવે નજીક છે. દર વખતની જેમ 12 અને 13 ફેબ્રુઆરીએ ખેલાડીઓ પર બોલી લગાવવાની પ્રક્રિયા બેંગલુરુમાં થશે. આ ઓક્શન ઘણી રીતે ખાસ છે, જેમાં સૌથી મહત્વની છે ટીમોની સંખ્યા. લગભગ એક દાયકા બાદ IPLમાં 8ની જગ્યાએ ફરીથી 10 ટીમો ભાગ લેશે. આ સિઝનથી, લખનૌ સુપર જાયન્ટ્સ અને અમદાવાદ ટાઇટન્સ (Ahmedabad Titans) ની ફ્રેન્ચાઇઝી લીગમાં ઉમેરવામાં આવી છે. તેથી આ હરાજી ખૂબ જ રોમાંચક બનવા જઈ રહી છે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં આ વખતે કુલ 590 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે.

આ વખતે ટૂર્નામેન્ટમાં વિશ્વભરના 1200 થી વધુ ખેલાડીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું, ત્યારબાદ ફ્રેન્ચાઇઝીની પસંદગીના આધારે કુલ 590 ખેલાડીઓએ અંતિમ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. આ 590 ખેલાડીઓમાંથી, 228 ખેલાડીઓ (કેપ્ડ) એવા છે કે જેમણે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, જ્યારે 355 ખેલાડીઓ અનકેપ્ડ છે, એટલે કે, જેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી. 7 ખેલાડીઓ ICC સાથે સંકળાયેલા સભ્ય દેશોના છે. આ ખેલાડીઓમાં 370 ભારતના અને 220 વિદેશી ખેલાડીઓ છે. મોટાભાગના વિદેશી ખેલાડીઓમાં સૌથી વધુ 47 ઓસ્ટ્રેલિયાના છે.

IPL 2022 Auction Full List

હવે આ 590 ખેલાડીઓ કોણ છે તે જાણવા માટે બધાને ઉત્સુકતા છે. આ યાદીમાં ભારતથી લઈને વિદેશી ખેલાડીઓ સુધીના ઘણા મોટા ચહેરા છે. આવી સ્થિતિમાં, હરાજી પહેલા, અમે તમને તમામ 590 ખેલાડીઓના નામ જણાવીએ છીએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
  1. રવિચંદ્રન અશ્વિન
  2. ટ્રેન્ટ બોલ્ટ
  3. પેટ કમિન્સ
  4. ક્વિન્ટન ડેકોક
  5. શિખર ધવન
  6. ફાફ ડુ પ્લેસિસ
  7. શ્રેયસ અય્યર
  8. કાગીસો રબાડા
  9. મોહમ્મદ શમી
  10. ડેવિડ વોર્નર
  11. શિમરોન હેટમાયર
  12. ડેવિડ મિલર
  13. દેવદત્ત પડિકલ
  14. મનીષ પાંડે
  15. સુરેશ રૈના
  16. જેસન રોય
  17. સ્ટીવ સ્મિથ
  18. રોબિન ઉથપ્પા
  19. શાકિબ અલ હસન
  20. ડ્વેન બ્રાવો
  21. વનિન્દુ હસરંગા
  22. જેસન હોલ્ડર
  23. મિશેલ માર્શ
  24. મોહમ્મદ નબી
  25. કૃણાલ પંડ્યા
  26. હર્ષલ પટેલ
  27. નીતિશ રાણા
  28. વોશિંગ્ટન સુંદર
  29. જોની બેરસ્ટો
  30. સેમ બિલિંગ્સ
  31. દિનેશ કાર્તિક
  32. ઈશાન કિશન
  33. નિકોલસ પૂરન
  34. અંબાતી રાયડુ
  35. રિદ્ધિમાન સાહા
  36. મેથ્યુ વેડ
  37. દીપક ચહર
  38. લોકી ફર્ગ્યુસન
  39. જોશ હેઝલવુડ
  40. પ્રસિદ્ધ કૃષ્ણ
  41. ભુવનેશ્વર કુમાર
  42. ટી. નટરાજન
  43. મુસ્તાફિઝુર રહેમાન
  44. શાર્દુલ ઠાકુર
  45. માર્ક વુડ
  46. ઉમેશ યાદવ
  47. યુઝવેન્દ્ર ચહલ
  48. રાહુલ ચહર
  49. અમિત મિશ્રા
  50. આદિલ રશીદ
  51. ઈમરાન તાહિર
  52. કુલદીપ યાદવ
  53. મુજીબ ઝાદરાન
  54. એડમ ઝમ્પા
  55. ડેવાલ્ડ બ્રેવિસ
  56. પ્રિયમ ગર્ગ
  57. અશ્વિન હેબ્બર
  58. સી.હરિ નિશાંત
  59. રજત પાટીદાર
  60. અભિનવ સદરંગની
  61. અનમોલપ્રીત સિંહ
  62. રાહુલ ત્રિપાઠી
  63. શાહબાઝ અહમદ
  64. હરપ્રીત બ્રાર
  65. દીપક હુડ્ડા
  66. સરફરાઝ ખાન
  67. શાહરૂખ ખાન
  68. શિવમ માવી
  69. કમલેશ નાગરકોટી
  70. રિયાન પરાગ
  71. અભિષેક શર્મા
  72. રાહુલ તેવટીયા
  73. મોહમ્મદ અઝહરુદ્દીન
  74. કે.એસ ભારત
  75. શેલ્ડન જેક્સન
  76. એન. જગદીસન
  77. અનુજ રાવત
  78. જીતેશ શર્મા
  79. પ્રભસિમરન સિંહ
  80. વિષ્ણુ સોલંકી
  81. વિષ્ણુ વિનોદ
  82. કેએમ આસિફ
  83. આકાશ દિપ
  84. તુષાર દેશપાંડે
  85. આવેશ ખાન
  86. ઈશાન પોરેલ
  87. અંકિતસિંહ રાજપૂત
  88. બેસિલ થમ્પી
  89. કાર્તિક ત્યાગી
  90. નૂર અહમદ
  91. મુરુગન અશ્વિન
  92. કેસી કરિઅપ્પા
  93. શ્રેયસ ગોપાલ
  94. સંદીપ લામિછાને
  95. આર. સાંઈ કિશોર
  96. એમ સિદ્ધાર્થ
  97. જગદીશ સુચીથ
  98. એરોન ફિન્ચ
  99. માર્નસ લીબુશેન
  100. ડેવિડ મલાન
  101. એઇડન માર્કરમ
  102. ઇયોન મોર્ગન
  103. ચેતેશ્વર પુજારા
  104. અજિંક્ય રહાણે
  105. મનદીપ સિંહ
  106. સૌરભ તિવારી
  107. ડોમિનિક ડ્રેક્સ
  108. શિવમ દુબે
  109. કે. ગૌતમ
  110. માર્કો યાનસન
  111. ક્રિસ જોર્ડન
  112. લિયામ લિવિંગ્સ્ટન
  113. જેમ્સ નીશમ
  114. વિજય શંકર
  115. ઓડિયન સ્મિથ
  116. જયંત યાદવ
  117. સૈયદ ખલીલ અહેમદ
  118. દુષ્મંત ચમિરા
  119. શેલ્ડન કોટ્રેલ
  120. નાથન કુલ્ટર-નાઇલ
  121. લુંગીસાની એનગીડી
  122. નવદીપ સૈની
  123. ચેતન સાકરીયા
  124. ઈશાંત શર્મા
  125. સંદીપ શર્મા
  126. જયદેવ ઉનડકટ
  127. કૈસ અહમદ
  128. પિયુષ ચાવલા
  129. મયંક માર્કંડે
  130. શાહબાઝ નદીમ
  131. તબરેઝ શમ્સી
  132. કર્ણ શર્મા
  133. ઈશ સોઢી
  134. મહેશ તીક્ષાણા
  135. સચિન બેબી
  136. રિકી ભુઇ
  137. હિમાંશુ રાણા
  138. હરનૂર સિંહ
  139. હિંમત સિંહ
  140. રિંકુ સિંહ
  141. વિરાટ સિંહ
  142. મનન વ્હોરા
  143. રાજ અંગદ બાવા
  144. યશ ધુલ
  145. રાજવર્ધન હંગરગેકર
  146. મહિપાલ લોમરોડ
  147. દર્શન નલકાંડે
  148. વિકી ઓસ્તવાલ
  149. રિપલ પટેલ
  150. અનુકૂલ રોય
  151. એન. તિલક વર્મા
  152. લલિત યાદવ
  153. સંજય યાદવ
  154. યશ દયાલ
  155. અર્જન નાગવાસવાલા
  156. કુલદીપ સેન
  157. આકાશ સિંહ
  158. સિમરજીત સિંહ
  159. યશ ઠાકુર
  160. વાસુ વત્સ
  161. મુજ્તબા યુસુફ
  162. ફિન એલન
  163. ડેવોન કોનવે
  164. એલેક્સ હેલ્સ
  165. એવિન લેવિસ
  166. ક્રિસ લિન
  167. કરુણ નાયર
  168. રોવમેન પોવેલ
  169. રાસી વાન ડેર ડ્યુસેન
  170. નજીબુલ્લાહ ઝદરાન
  171. જોફ્રા આર્ચર
  172. ચરિત અસલંકા
  173. ઋષિ ધવન
  174. જ્યોર્જ ગાર્ટન
  175. ડેરીલ મિશેલ
  176. ડ્વેન પ્રિટોરિયસ
  177. શેરફેન રધરફોર્ડ
  178. ડેનિયલ સેમ્સ
  179. મિશેલ સેન્ટનર
  180. રોમારીયો શેફર્ડ
  181. લિટન દાસ
  182. નિરોશન ડિકવેલા
  183. આન્દ્રે ફ્લેચર
  184. રહેમાનુલ્લા ગુરબાઝ
  185. શે હોપ
  186. હેનરિક ક્લાસેન
  187. બેન મેકડર્મોટ
  188. કુસલ મેન્ડિસ
  189. કુસલ પરેરા
  190. જોશુઆ ફિલિપી
  191. ગ્લેન ફિલિપ્સ
  192. ટિમ સેફર્ટ
  193. જેસન બેહરેનડોર્ફ
  194. નાથન એલિસો
  195. ફઝલહક ફારૂકી
  196. સિદ્ધાર્થ કૌલ
  197. ઓબેડ મેકકોય
  198. ટાઇમલ મિલ્સ
  199. એડમ મિલ્ને
  200. રીસ ટોપલી
  201. એન્ડ્રુ ટાય
  202. સંદીપ વોરિયર
  203. ટોડ એસ્ટલ
  204. અકિલા ધનંજય
  205. ઝહીર ખાન
  206. કેશવ મહારાજ
  207. વકાર સલામખિલ
  208. રાહુલ શર્મા
  209. હેડન વોલ્શ
  210. તન્મય અગ્રવાલ
  211. શિવમ ચૌહાણ
  212. નિખિલ ગંગાટા
  213. રોહન કદમી
  214. ટોમ કોહલર-કેડમોર
  215. પ્રિયાંક પંચાલ
  216. સમીર રિઝવી
  217. ઋત્વિક રોય ચૌધરી
  218. સુભ્રાંશુ સેનાપતિ
  219. અપૂર્વ વાનખેડે
  220. અથર્વ અંકોલેકર
  221. ટિમ ડેવિડ
  222. પ્રવીણ દુબે
  223. પ્રેરક માંકડ
  224. સુયશ પ્રભુદેસાઈ
  225. રમનદીપ સિંહ
  226. બી સાઈ સુદર્શન
  227. અથર્વ તાઇડે
  228. તનય ત્યાગરાજન
  229. અંકુશ બેન્સ
  230. પ્રશાંત ચોપરા
  231. કેદાર દેવધારી
  232. શ્રીવત્સ ગોસ્વામી
  233. ધ્રુવ જુરેલ
  234. આર્યન જુયલ
  235. અક્ષદીપ નાથ
  236. લવનીથ સિસોદિયા
  237. આદિત્ય તારે
  238. ઉપેન્દ્ર સિંહ યાદવ
  239. વૈભવ અરોરા
  240. મુકેશ ચૌધરી
  241. રસિક દાર
  242. બેન દ્વારશુઈસ
  243. પંકજ જસવાલ
  244. મોહસીન ખાન
  245. લુકમાન હુસૈન મેરીવાલા
  246. ચમા મિલિન્દ
  247. વૈશાખ વિજય કુમાર
  248. મયંક યાદવ
  249. જીશાન અંસારી
  250. તેજસ બારોકા
  251. યુવરાજ ચુડાસમા
  252. ધર્મેન્દ્રસિંહ જાડેજા
  253. ખ્રિવિત્સો કેન
  254. રાજકુમાર બળવંત રાય
  255. પ્રદીપ સાહુ
  256. જલજ સક્સેના
  257. પ્રશાંત સોલંકી
  258. મિધુન સુધેશન
  259. માર્ટિન ગુપ્ટિલ
  260. ઉસ્માન ખ્વાજા
  261. બ્રેન્ડન કિંગ
  262. યાનેમન માલન
  263. ભાનુકા રાજપક્ષે
  264. રાઇલે રુસો
  265. પોલ સ્ટર્લિંગ
  266. હનુમા વિહારી
  267. જેમ્સ વિન્સ
  268. હઝરતુલ્લાહ ઝાઝાઈ
  269. ફેબિયન એલન
  270. રોસ્ટન ચેઝ
  271. બેન કટિંગ
  272. લેવિસ ગ્રેગરી
  273. મોઈસેસ હેનરિક્સ
  274. અકીલ હુસૈન
  275. કરીમ જનાત
  276. સ્કોટ કુગેલિન
  277. પવન નેગી
  278. ગુરકીરત સિંહ
  279. સીન એબોટ
  280. તસ્કીન અહેમદ
  281. મર્ચન્ટ ડી લાંગે
  282. અલ્ઝારી જોસેફ
  283. ધવલ કુલકર્ણી
  284. સાકિબ મહમૂદ
  285. રિલે મેરેડિથ
  286. કેન રિચાર્ડસન
  287. ટિમ સાઉથી
  288. નવીન ઉલ હક
  289. હરપ્રીત ભાટિયા
  290. રાહુલ બુદ્ધિ
  291. સુદીપ ચેટર્જી
  292. હિતેન દલાલ
  293. અભિમન્યુ ઇશ્વરન
  294. લૌરી ઇવાન્સ
  295. રાહુલ ગેહલોત
  296. અમનદીપ ખરે
  297. મયંક રાવત
  298. ધ્રુવ શૌરી
  299. આયુષ બદોની
  300. અનીશ્વર ગૌતમ
  301. બેની હોવેલ
  302. હેડન કેર
  303. સૌરભ કુમાર
  304. શમ્સ મુલાણી
  305. ધ્રુવ પટેલ
  306. અતિત શેઠ
  307. ઉત્કર્ષ સિંહ
  308. ડેવિડ વિઝા
  309. કૈફ અહેમદ
  310. શુભમ અરોરા
  311. બાબા ઈન્દ્રજીત
  312. અરુણ કાર્તિક
  313. એકનાથ કેરકર
  314. કેનર લુઇસ
  315. નિખિલ નાયક
  316. ઉર્વીલ પટેલ
  317. બીઆર શરત
  318. કે.એલ. શ્રીજીત
  319. મોહિત અવસ્થી
  320. સુશાંત મિશ્રા
  321. મથીશા પાથિરાના
  322. જી પેરીયાસામી
  323. એમ. હરિશંકર રેડ્ડી
  324. આર. સિલંબરાસન
  325. આદિત્ય ઠાકરે
  326. તનવીર ઉલ હક
  327. કુલદીપ યાદવ
  328. પૃથ્વીરાજ યારા
  329. સત્યજીત બચાવ
  330. ચિંતલ ગાંધી
  331. જેકબ લિંટોટ
  332. ઇઝહરુલહુક નાવેદ
  333. તનવીર સાંધા
  334. માનવ સુથાર
  335. મિલિંદ ટંડન
  336. સાગર ઉદેશી
  337. કુશલ વાધવાણી
  338. અક્ષય વખારે
  339. ડેરેન બ્રાવો
  340. શમરા બ્રુક્સ
  341. આવિષ્કા ફર્નાન્ડો
  342. ઝુબેર હમઝા
  343. પથુમ નિસંકા
  344. કર્ટિસ પેટરસન
  345. હશમતુલ્લાહ શાહિદી
  346. મનોજ તિવારી
  347. એશ્ટન અગર
  348. કાર્લોસ બ્રેથવેટ
  349. કેદાર જાધવ
  350. ચમિકા કરુણારત્ને
  351. કોલિન મનરો
  352. ગુલબદિન નાયબ
  353. કીમો પોલ
  354. પરવેઝ રસૂલ
  355. દાસુન શનાકા
  356. ડેવિડ વિલી
  357. વરુણ એરોન
  358. વેસ્લી અગર
  359. શોરિફુલ ઇસ્લામ
  360. જોશ લિટિલ
  361. બ્લેસિંગ મુજરબાની
  362. જાયડેન સીલ
  363. મોહિત શર્મા
  364. બરિંદર સ્રાન
  365. બિલી સ્ટેનલેક
  366. નીલ વેગનર
  367. કામરાન ઈકબાલ
  368. ઈશાંક જગ્ગી
  369. રોહન કુન્નુમલ
  370. તન્મય મિશ્રા
  371. યશ નાહર
  372. શુભમ સિંહ રોહિલા
  373. એલેક્સ રોસ
  374. આર સમર્થ
  375. નૌશાદ શેખ
  376. અભિજિત તોમર
  377. બાબા અપરાજિત
  378. પ્રયાસ બર્મન
  379. યુદ્ધવીર ચરક
  380. શુભાંગ હેગડે
  381. રોશ કાલરીયા
  382. અમન ખા
  383. તનુશ કોટેચા
  384. પ્રદીપ સાંગવાન
  385. કૌશલ તાંબે
  386. શિવાંક વશિસ્ઠ
  387. રાહુલ ચંદ્રોલ
  388. હાર્વિક દેસાઈ
  389. કેમ ફ્લેચર
  390. તરંગ ગોહેલે
  391. ફાઝીલ મકાયા
  392. રેયાન રિકલ્ટન
  393. સંદીપ કુમાર તોમર
  394. સિદ્ધેશ વથ
  395. સ્ટીફન ચિપુરુપલ્લી
  396. અનિકેત ચૌધરી
  397. કાર્તિકેય કાક
  398. અલી ખાન
  399. કુલવંત ખેજરોલીયા
  400. રોનિત મોરે
  401. એમ નિધિશ
  402. બાબાસફી પઠાણ
  403. વિદ્યાધર પાટીલ
  404. મુકેશ કુમાર સિંહ
  405. આર. એલેક્ઝાન્ડ્રે
  406. આદિત્ય અશોક
  407. જસમેર ખનખર
  408. પ્રેરિટ દત્તા
  409. જ્હોન રસ જગ્ગેસાર
  410. એસ કિશન કુમાર
  411. કેવિન કોથીગોડા
  412. સ્વરાજ વાબલે
  413. કર્ટિસ કેન્ફર
  414. કોલિન ડી ગ્રાન્ડહોમ
  415. જેમ્સ ફોકનર
  416. ક્રેગ ઓવર્ટન
  417. વેન પાર્નેલ
  418. સમિત પટેલ
  419. થીસારા પરેરા
  420. ડાર્સી શોર્ટ
  421. મુરલી વિજય
  422. જેક વિલ્ડરમુથ
  423. હેમિશ બેનેટ
  424. ડેરીન ડુ પેવેલિયન
  425. ફિડેલ એડવર્ડ્સ
  426. હમીદ હસન
  427. લાહિરુ કુમારા
  428. જોએલ પેરિસ
  429. એસ શ્રીસંત
  430. ઓશન થોમસ
  431. બ્લેર ટીકર
  432. ઇસુરુ ઉડાના
  433. ડોનાવન ફેરેરા
  434. રમેશ કુમાર
  435. ભૂપેન લાલવાણી
  436. હેનાન મલિક
  437. પુખરાજ મન્નુ
  438. શાશ્વત રાવત
  439. પ્રથમ સિંહ
  440. જેક વેધરલ્ડ
  441. રિતિક ચેટર્જી
  442. ગેરાલ્ડ કોએત્ઝી
  443. અક્ષય કર્નેવર
  444. સુમિત કુમાર
  445. આબિદ મુશ્તાક
  446. લોન મુઝફ્ફર
  447. નિનાદ રાઠવા
  448. શોમ રોજર
  449. ઋત્વિક શોકીન
  450. શશાંક સિંહ
  451. જયદીપ ભાંભુ
  452. નંદ્રે બર્ગર
  453. મેટ કેલી
  454. વી કૌશિક
  455. આકાશ માધવલ
  456. અમિત મિશ્રા
  457. અનુજ રાજ
  458. અભિજિત સાકેત
  459. રાહુલ શુક્લા
  460. નુવાન તુષારા
  461. માર્ક એડનાયર
  462. હિલ્ટન કાર્ટરાઈટ
  463. ગેરેથ ડેલાની
  464. દાનુષ્કા ગુણતિલક
  465. અનારુ કિચન
  466. ધનંજય લક્ષન
  467. સિસાંન્ડા મગાલા
  468. કાયલ મેયર્સ
  469. એન્ડીલે ફેહલુકવાયો
  470. સિક્કુગે પ્રસન્ના
  471. રામેન રીફર
  472. અમિત અલી
  473. ચૈતન્ય બિશ્નોઈ
  474. મયંક ડાગર
  475. મિગુએલ પ્રિટોરિયસ
  476. કરણ શર્મા
  477. શિવમ શર્મા
  478. પ્રત્યુષ સિંહ
  479. સનવીર સિંહ
  480. ધ્રુષાંત સોની
  481. એમ વેંકટેશ
  482. બંડારુ અયપ્પા
  483. ગુરનૂર સિંહ બ્રાર
  484. આકાશ ચૌધરી
  485. બલતેજ ઢાંડા
  486. સૌરભ દુબે
  487. મોહિત જાંગરા
  488. આકિબ ખાન
  489. રૂબેન ટ્રમ્પેલમેન
  490. બ્રાડ વ્હીલ
  491. લલિત યાદવ
  492. ઓકીબ દાર
  493. ચિરાગ ગાંધી
  494. ક્રિસ ગ્રીન
  495. સિજોમન જોસેફ
  496. અનિરુદ્ધ જોશી
  497. મો. અરશદ ખાન
  498. અંશ પટેલ
  499. શુભમ શર્મા
  500. શુભમ સિંહ
  501. કે ભગત વર્મા
  502. અર્પિત ગુલેરિયા
  503. વિપુલ કૃષ્ણ
  504. સફવાન પટેલ
  505. ચિંતલા રેડ્ડી
  506. મનીષ રેડ્ડી
  507. અશોક શર્મા
  508. રવિ શર્મા
  509. શુભમ સિંહ
  510. કોર્બીન બોશ
  511. નાથન મેકએન્ડ્રુ
  512. દિવેશ પઠાણીયા
  513. શુભમ રાંજને
  514. ટોમ રોજર્સ
  515. જોહાન્સ સ્મિથ
  516. સાગર ત્રિવેદી
  517. હર્ષ ત્યાગી
  518. આર વિવેક
  519. આર સોનુ યાદવ
  520. વિ.અથિસ્યારાજી
  521. ઓટ્ટનીલ બાર્ટમેન
  522. એમબી દર્શન
  523. વી.ગૌતમ
  524. ખ્વાઝી ગુમેડે
  525. લિયેમ ગુથરી
  526. લિયેમ હેચર
  527. જય બિસ્તા
  528. સૌરવ ચૌહાણ
  529. તાજિન્દર ધિલ્લોન
  530. દિક્ષાંશુ નેગી
  531. અભિષેક રાઉત
  532. કે.વી. શશિકાંતો
  533. ભરત શર્મા
  534. શિવમ શર્મા
  535. અર્જુન તેંડુલકર
  536. અમિત યાદવ
  537. મનોજ ભાંડે
  538. અરુણ છપરાના
  539. અજય દેવ ગૌડ
  540. દિવ્યાંગ હિંગાનેકર
  541. અઝીમ કાઝી
  542. સુજીત નાયક
  543. પાર્થ સાહની
  544. આશુતોષ શર્મા
  545. વિવરંત શર્મા
  546. કુમાર કાર્તિકેય સિંહ
  547. રવિ ચૌહાણ
  548. શુભમ ગઢવાલ
  549. શફીકુલ્લા ગફારી
  550. એમ. મોહમ્મદ
  551. પુલકિત નારંગ
  552. પ્રદોષ પોલ
  553. પુષ્પેન્દ્રસિંહ રાઠોડ
  554. જેસન સાંઘા
  555. પૂર્ણાંક ત્યાગી
  556. સમર્થ વ્યાસ
  557. ડુઆન યાનસન
  558. દેવ લાકરા
  559. અજય મંડલ
  560. લખન રાજા
  561. ગિરિનાથ રેડ્ડી
  562. સિદ્ધાંત શર્મા
  563. મેથ્યુ શોર્ટ
  564. અનુનય સિંઘ
  565. સૌરીન ઠાકરે
  566. નઈમ યંગ
  567. યુવરાજ ચૌધરી
  568. ખિજર દફેદાર
  569. સાહિલ ધવન
  570. અરિજિત ગુપ્તા
  571. મિકિલ જયસ્વાલ
  572. રાયન જ્હોન
  573. જે. કૌશિક
  574. જીતેન્દ્ર પાલ
  575. જોન્ટી સિદ્ધુ
  576. યશોવર્ધન સિંહ
  577. સ્વાનેપોલ રીંછ
  578. પ્રાંશુ વિજયરાણી
  579. ઈશાન આફ્રિદી
  580. મોહમ્મદ આફ્રિદી
  581. પ્રેરિત અગ્રવાલ
  582. એડન કાહિલ
  583. માર્ક ડેલ
  584. નિધિ રાજગોપાલ
  585. બાવંકા સંદીપ
  586. સફયાન શરીફ
  587. હેનરી શિપલી
  588. મેક્સવેલ સ્વામીનાથન
  589. જોહાન વાન ડાઇક
  590. ડ્યુનિથ વેલાલેજ

 

આ પણ વાંચોઃ IPL 2022: વિરાટ કોહલીનો મેગા ઓક્શન પહેલા મોટો ખુલાસો, RCB થી અલગ કરવા માટે કેટલીક ફ્રેન્ચાઝીઓ દ્વારા પ્રયાસ કરાયો

આ પણ વાંચોઃ BPL 2022: ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બાંગ્લાદેશમાં બોલ ટેમ્પરિંગ કરતા ઝડપાયો, આખીય ટીમ પર કરાઇ મોટી કાર્યવાહી

Published On - 9:03 pm, Tue, 8 February 22

Next Article