આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
સંજુ સેમસને જોરદાર સિક્સર ફટકારી રાજસ્થાનને દમદાર જીત અપાવી
સંજુ સેમસન-ધ્રુવ જૂરેલની ફિફ્ટી, બંને વચ્ચે 100 રનની પાર્ટનરશિપ, રાજસ્થાન જીત તરફ
રાજસ્થાનનો સ્કોર 150 ને પાર, સંજુ સેમસનની દમદાર બેટિંગ
IPL ઈતિહાસના સૌથી સિનિયર ખેલાડી અને સ્પિનર અમિત મિશ્રાએ લીધી વિકેટ, રિયાન પરાગને કર્યો આઉટ
રાજસ્થાન રોયલ્સને બે ઓવરમાં બે મોત ઝટકા, બટલર-જયસ્વાલ થયા આઉટ
લખનૌ સુપર જાયન્ટસે રાજસ્થાન રોયલ્સને જીતવા 197 રનનો ટાર્ગેટ આપ્યો
લખનૌ સુપર જાયન્ટ્સને પાંચમો ઝટકો, કેએલ રાહુલ 76 રન બનાવી થયો આઉટ, અવેશ ખાને લીધી વિકેટ
સંદીપ શર્માએ ટાઈમ આઉટ બાદ તુરંત જ જોરદાર બેટિંગ કરતા નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો.
15 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 150 ને પાર, કેએલ રાહુલ-દિપક હુડ્ડાની ફિફ્ટી, લખનૌ મોટા સ્કોર તરફ આગળ વધી રહ્યું છે.
લખનૌ સુપર જાયન્ટ્સને ત્રીજો ઝટકો, દિપક હુડ્ડા ફિફ્ટી ફટકારી થયો આઉટ, અશ્વિને લીધી વિકેટ
કેએલ રાહુલ બાદ દિપક હુડ્ડાની દમદાર ફિફ્ટી, લખનૌ સુપર જાયન્ટ્સ મોટા સ્કોર તરફ, હુડ્ડાએ ચહલને દમદાર બાઉન્ડ્રી ફટકારી
10 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 94/2, કેએલ રાહુલની દમદાર ફિફ્ટી
8 ઓવર બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 75/2, કેએલ રાહુલ અને દિપક હુડ્ડાએ ફટકાબાજી શરૂ કરી, કેએલ રાહુલે અવેશ ખાનની ઓવરમાં જોરદાર સિક્સર અને ફોર ફટકારી.
પાવરપ્લે બાદ લખનૌ સુપર જાયન્ટ્સનો સ્કોર 46/2, કેએલ રાહુલ-દિપક હુડ્ડાએ બાજી સંભાળી, છઠ્ઠી ઓવરના અંતિમ બોલ પર રાહુલની બાઉન્ડ્રી
IPL 2024 LSG vs RR: લખનૌ સુપર જાયન્ટ્સ બીજો ઝટકો, સંદીપ શર્માએ માર્કસ સ્ટોઈનિસ કર્યો બોલ્ડ
લખનૌની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને ટ્રેન્ટ બોલ્ટે પ્રથમ ઓવરમાં જ ક્વિન્ટન ડી કોકની વિકેટ લીધી હતી.
લખનૌ સુપર જાયન્ટ્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ જીતી છે અને ટીમ 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
રાજસ્થાને અત્યાર સુધીમાં સૌથી વધુ 7 મેચ જીતી છે અને આ ટીમ માત્ર 1 મેચ હારી છે.
આજે લખનૌના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમમાં હોમ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અને રાજસ્થાન રોયલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
Published On - 7:10 pm, Sat, 27 April 24