IND vs SL: ભારે રોમાંચક મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, સુપર ઓવરમાં ટીમ ઇન્ડિયાની યાદગાર જીત

India vs Sri Lanka LIVE Cricket Score Asia Cup 2025 in Gujarati : ભારત અને શ્રીલંકા એશિયા કપ 2025 માં ટકરાશે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. આ શ્રીલંકાનો છેલ્લો મુકાબલો. ટોસ સાંજે 7:30 વાગ્યે થશે, મેચ 8 વાગ્યે શરુ થશે.

IND vs SL: ભારે રોમાંચક મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, સુપર ઓવરમાં ટીમ ઇન્ડિયાની યાદગાર જીત
India vs Sri Lanka
| Updated on: Sep 27, 2025 | 12:38 AM

એશિયા કપ 2025 ના સુપર ફોર રાઉન્ડની અંતિમ મેચ ભારત અને શ્રીલંકાની ટક્કર. બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને રમશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને સતત છઠ્ઠી જીત પર નજર રાખી રહી છે. દરમિયાન, શ્રીલંકા, જેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, તે પોતાના અભિયાનનો અંત જીત સાથે કરવા માંગશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 27 Sep 2025 12:32 AM (IST)

    ભારતે શ્રીલંકાને હરાવ્યું

    India vs Sri Lanka, Asia Cup 2025: ભારે રોમાંચક મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું, સુપર ઓવરમાં ભારતની યાદગાર જીત, સુપર ઓવરના પહેલા બોલ પર ભારતનો વિજય થયો

  • 27 Sep 2025 12:26 AM (IST)

    ભારતને જીતવા 3 રનની જરૂર

    India vs Sri Lanka, Asia Cup 2025 : સુપર ઓવરમાં ભારતને જીતવા માટે 3 રનની જરૂર


  • 27 Sep 2025 12:11 AM (IST)

    મેચ ટાઈ

    India vs Sri Lanka, Asia Cup 2025 : ભારત-શ્રીલંકા મેચ ટાઈ, સુપર ઓવર રમાશે

  • 27 Sep 2025 12:05 AM (IST)

    શ્રીલંકાને 5 બોલમાં 12 રનની જરૂર

    India vs Sri Lanka, Asia Cup: : હર્ષિત રાણાએ પથુમ નિસાંકાને કર્યો આઉટ, મેચ જીતવા શ્રીલંકાને 5 બોલમાં 12 રનની જરૂર

  • 26 Sep 2025 11:53 PM (IST)

    નિસાંકાની સદી

    India vs Sri Lanka, Asia Cup : શાનદાર સિક્સર ફટકારી પથુમ નિસાંકાએ પૂરી કરી સદી, એશિયા કપ 2025ની પહેલી સદી

  • 26 Sep 2025 11:51 PM (IST)

    અર્શદીપે લીધી વિકેટ

    India vs Sri Lanka, Asia Cup 2025 : શ્રીલંકાને ચોથો ઝટકો, કામિન્દુ મેન્ડિસ માત્ર 3 રન બનાવી થયો આઉટ, અર્શદીપ સિંહે લીધી વિકેટ

  • 26 Sep 2025 11:42 PM (IST)

    શ્રીલંકાને ત્રીજો ઝટકો

    કુલદીપ યાદવે ભારતને અપાવી ત્રીજી સફળતા, ચરિથ અસલંકા 5 રન બનાવી થયો આઉટ

  • 26 Sep 2025 11:41 PM (IST)

    શ્રીલંકાનો સ્કોર 150 ને પાર

    શ્રીલંકાનો સ્કોર 150 ને પાર, પથુમ નિસાન્કા સદીની નજીક

  • 26 Sep 2025 11:29 PM (IST)

    વરુણ ચક્રવર્તીએ ભારતને બીજી સફળતા અપાવી

    Ind vs Sl : વરુણ ચક્રવર્તીએ ભારતને બીજી સફળતા અપાવી, શ્રીલંકાને બીજો ઝટકો, કુશાલ પરેરા થયો આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ

  • 26 Sep 2025 11:08 PM (IST)

    પરેરાની ફિફ્ટી

    India vs Sri Lanka : નિસાન્કા-પરેરાની ફિફ્ટી, શ્રીલંકાનો સ્કોર 100ને પાર, શ્રીલંકાની જોરદાર બેટિંગ

  • 26 Sep 2025 11:06 PM (IST)

    નિસાન્કાની ફિફ્ટી

    India vs Sri Lanka, Asia Cup : શ્રીલંકાની મજબુત બેટિંગ, પથુમ નિસાન્કાએ 25 બોલમાં અડધી સદી ફટકારી

  • 26 Sep 2025 10:53 PM (IST)

    શ્રીલંકાની મજબુત બેટિંગ

    India vs Sri Lanka, Asia Cup 2025 : શ્રીલંકાની મજબુત બેટિંગ, પથુમ નિસાન્કા-કુસલ પરેરાની આક્રમક બેટિંગ

  • 26 Sep 2025 10:23 PM (IST)

    શ્રીલંકાને પહેલો ઝટકો

    India vs Sri Lanka Match : શ્રીલંકાને પહેલો ઝટકો, કુસલ મેન્ડિસ 0 પર આઉટ, હાર્દિક પંડ્યાએ ભારતને અપાવી પહેલી સફળતા, શુભમન ગિલે પકડ્યો કેચ

  • 26 Sep 2025 10:00 PM (IST)

    શ્રીલંકાને જીતવા 203 રનનો ટાર્ગેટ

    India vs Sri Lanka Match : ભારતે શ્રીલંકાને જીતવા 203 રનનો આપ્યો ટાર્ગેટ, અભિષેકની દમદાર ફિફ્ટી, અંતિમ બોલ પર અક્ષર પટેલે શાનદાર સીસક્ર ફટકારી ભારતનો સ્કોર 200 ને પાર કરાવ્યો.

  • 26 Sep 2025 09:38 PM (IST)

    ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી

    India vs Sri Lanka, Asia Cup 2025 : ભારતની અડધી ટીમ પોવેલિયન ભેગી, હાર્દિક પંડ્યા માત્ર 2 રન બનાવી થયો આઉટ, મોટો શોટ રમવા જતા કેચઆઉટ થયો

  • 26 Sep 2025 09:32 PM (IST)

    સંજુ 39 રન બનાવી આઉટ

    India vs Sri Lanka : ભારતને ચોથો ઝટકો, સંજુ સેમસન 39 રન બનાવી થયો આઉટ, શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાએ પકડ્યો જોરદાર કેચ, દાસુન શનાકાએ લીધી વિકેટ

  • 26 Sep 2025 09:26 PM (IST)

    ભારતનો સ્કોર 150 ને પાર

    India vs Sri Lanka Match : ભારતનો સ્કોર 15 ઓવરમાં 150ને પાર, સંજુ સેમસન-તિલક વર્માની મજબુત બેટિંગ, સંજુ સેમસન-તિલક વર્મા વચ્ચે 50 રનની પાર્ટનરશીપ. બંનેની મક્કમ-મજબુત બેટિંગ.

  • 26 Sep 2025 09:05 PM (IST)

    ભારતનો સ્કોર 100 ને પાર

    India vs Sri Lanka, Asia Cup 2025 : ભારતનો સ્કોર 10 ઓવરમાં 100 ને પાર, તિલક-સંજુ ક્રીઝ પર

  • 26 Sep 2025 08:57 PM (IST)

    અભિષેક 61 રન બનાવી આઉટ

    ભારતને ત્રીજો ઝટકો, અભિષેક શર્મા 61 રન બનાવી થયો આઉટ, માત્ર 31 બોલમાં ફટકાર્યા 61 રન, સિક્સર ફટકારવા જતા બાઉન્ડ્રી પર થયો કેચ આઉટ.

  • 26 Sep 2025 08:47 PM (IST)

    સૂર્યા સસ્તામાં આઉટ

    ભારતને બીજો ઝટકો, કેપ્ટન સુર્યકુમાર યાદવ માત્ર 12 રન બનાવી થયો આઉટ, સૂર્યા સસ્તામાં આઉટ, વાનિન્દુ હસરાંગાએ લીધી વિકેટ.

  • 26 Sep 2025 08:39 PM (IST)

    અભિષેક શર્માની 22 બોલમાં ફિફ્ટી

    અભિષેક શર્માની 22 બોલમાં ફિફ્ટી, ભારતની આક્રમક શરૂઆત, અભિષેક શર્માએ ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ

  • 26 Sep 2025 08:31 PM (IST)

    ભારતનો સ્કોર 50 ને પાર

    India vs Sri Lanka, Asia Cup 2025 : ભારતનો સ્કોર 50 ને પાર, અભિષેક-સૂર્યાની આક્રમક બેટિંગ,  અભિષેક શર્માની જોરદાર ફટકાબાજી, સિક્સર-ફોરથી કરી રહ્યો છે ડીલ.

  • 26 Sep 2025 08:12 PM (IST)

    ભારતને પહેલો ઝટકો

    Ind vs Sl Match : ભારતને પહેલો ઝટકો, શુભમન ગિલ માત્ર 4 રન બનાવી થયો આઉટ, મહેશ થેક્ષાનાએ કર્યો જોરદાર કેચ અને લીધી વિકેટ

  • 26 Sep 2025 07:50 PM (IST)

    ભારતની પ્લેઈંગ ઈલેવન

    India vs Sri Lanka, Asia Cup : અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી.

  • 26 Sep 2025 07:49 PM (IST)

    શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન

    Ind vs Sl : પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચરિથ અસલંકા, કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, જેનિથ લિયાનાગે, દુષ્મંથા ચમીરા, મહેશ થેક્ષાના, નુવાન તુશારા.

  • 26 Sep 2025 07:48 PM (IST)

    ટીમ ઈન્ડિયામાં બે ફેરફાર

    India vs Sri Lanka : ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. બુમરાહ અને શિવમ દુબે રમી રહ્યા નથી. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

  • 26 Sep 2025 07:32 PM (IST)

    ભારત બેટિંગ ફર્સ્ટ

    શ્રીલંકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ભારત પહેલા કરશે બેટિંગ

  • 26 Sep 2025 07:27 PM (IST)

    શ્રીલંકાની ટીમ

    ચરિથ અસલંકા (કેપ્ટન), પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, નુવાનિડુ ફર્નાન્ડો, કામિન્દુ મેન્ડિસ, કામિલ મિશ્રા, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, દુનિથ વેલાલેજ, ચમિકા કરુણારત્ને, મહેશ થીક્ષાના, દુષ્મંથા ચમીરા, બિનુરા ફર્નાન્ડો, નુવાન તુશારા, મથીશા પાથિરાના.

  • 26 Sep 2025 07:17 PM (IST)

    ટીમ ઈન્ડિયા

    સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જિતેશ શર્મા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.

  • 26 Sep 2025 07:13 PM (IST)

    ભારત vs શ્રીલંકા

    એશિયા કપ 2025 ના સુપર ફોર રાઉન્ડની અંતિમ મેચ ભારત અને શ્રીલંકાની ટક્કર. બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને રમશે.

  • 26 Sep 2025 07:03 PM (IST)

    ભારત vs શ્રીલંકા

    એશિયા કપ 2025 ના સુપર ફોર રાઉન્ડની અંતિમ મેચ ભારત અને શ્રીલંકાની ટક્કર. બંને ટીમો દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને રમશે. ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એક પણ મેચ હાર્યું નથી અને સતત છઠ્ઠી જીત પર નજર રાખી રહી છે. દરમિયાન, શ્રીલંકા, જેનું પ્રદર્શન ખરાબ રહ્યું છે, તે પોતાના અભિયાનનો અંત જીત સાથે કરવા માંગશે.

Published On - 7:03 pm, Fri, 26 September 25