World Cup 2023 માટે આજે થશે Team Indiaની જાહેરાત, જાણો Live streaming વિશે

|

Sep 05, 2023 | 12:00 PM

Indian cricket team for world cup 2023 : 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ 2023 રમાશે. ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ભારતના 10 વેન્યૂ પર રમાશે. ચાલો જાણી કે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેરાત માટેની પ્રેસ કોન્ફરન્સ કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે. ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આજે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થશે.

World Cup 2023 માટે આજે થશે Team Indiaની જાહેરાત, જાણો Live streaming વિશે
CWC 2023 Bcci to announce team india
Image Credit source: BCCI

Follow us on

Mumbai :  આજે 5 ઓક્ટોબર, 2023ના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાશે. ભારતમાં યોજાનારા ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે આજે 15 સભ્યોની ભારતીય ટીમ જાહેર થશે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે ભારતમાં ક્રિકેટ વનડે વર્લ્ડ કપ 2023 રમાશે. ક્રિકેટ વનડે વર્લ્ડ કપ ભારતના 10 વેન્યૂ પર રમાશે. ચાલો જાણી કે વર્લ્ડ કપ 2023ની ટીમ જાહેરાત માટેની પ્રેસ કોન્ફરન્સ કયા સમયે અને ક્યાંથી જોઈ શકાશે. 

 આ પણ વાંચો : PHOTOS : લાહોરના ગવર્નર હાઉસમાં થઈ Asia Cupની ટીમોની ડિનર પાર્ટી, PCB અને BCCIના અધિકારીઓ રહ્યા હાજર

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

BCCI જાહેર કરશે 15 સભ્યોની ભારતીય ટીમ


ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત ક્યારે થશે?

  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત 5 સપ્ટેમ્બર મંગળવારના રોજ થશે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કયા સમયે થશે?

  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત મંગળવારે IST બપોરે 1 – 1.30 વાગ્યાથી થવાની સંભાવના છે.

હું ભારતમાં ટીવી પર ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત લાઈવ કેવી રીતે થશે?

  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત સ્ટાર સ્પોર્ટ નેટવર્ક ચેનલો પર ‘સિલેકશન ડે’ કાર્યક્રમ પર ટીવી પર લાઈવ ઉપલબ્ધ થશે.

હું ભારતમાં ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાતનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાશે?

  • ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાતનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો : WWE Video : 5 મહિના બાદ John Cenaની જબરદસ્ત વાપસી, Roman Reignsના ભાઈને ધોઈ નાખ્યો

વર્લ્ડ કપ માટેની સંભવિત ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:48 am, Tue, 5 September 23

Next Article