Breaking News : ઈવેન્ટમાં એક સુંદર મહિલા સાથે જોવા મળ્યો ગબ્બર, જાણો કોણ છે આ સુંદરી

ગ્વાલિયરના યુવા અને ઉભરતા ખેલાડીઓને વધુ સારી તાલીમ આપવા માટે ડૉ. વન હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તાલીમ કેન્દ્ર આદિત્ય ક્રિકેટ વર્લ્ડ એકેડેમીમાં સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન MPCA ના પ્રમુખ મહાઆર્યમન સિંધિયાભારતીય ક્રિકેટર શિખર ધવને કર્યું છે.

Breaking News : ઈવેન્ટમાં એક સુંદર મહિલા સાથે જોવા મળ્યો ગબ્બર, જાણો કોણ છે આ સુંદરી
| Updated on: Apr 30, 2026 | 4:38 PM

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન (મધ્યમાં) ગ્વાલિયરમાં તેની સ્પોર્ટ્સ પહેલના એક કાર્યક્રમમાં એક મહિલા સાથે જોવા મળ્યો હતો.તેમની સાથે બેસેલી આ મહિલા કોણ છે. ચાલો તેના વિશે જાણીએ. સ્પોર્સ્ટસ કાર્યક્રમમાં તેની સાથે મહાનઆર્યમન સિંધિયા (ડાબે) કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર અને મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA) ના સૌથી યુવા પ્રમુખ છે. જે મહિલા છે. તે સોફી શાઇન (જમણે) શિખર ધવનના પત્ની છે.

તમને જણાવી દઈએ કે, ભારતીય ક્રિકેટર શિખર ધવને 21 ફેબ્રુઆરી 2026ના રોજ સોફી શાઈન સાથે લગ્ન કર્યા છે. સોફી એક ફાઈનસ પ્રોફેશનલ અને આયરલેન્ડની રહેવાસી છે. બંન્નેના ફોટો ચાહકો ખુબ પસંદ કરે છે.

 

 

રાજ્યમાં ક્રિકેટને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય

એમપીસીએ અધ્યક્ષ મહાઆર્યમન સિંધિયા અને ભારતીય ખેલાડી શિખર ધવનની ઉપસ્થિતિમાં એમપીએલ મહિલા ટીમનો મહિલા પ્રતિભાઓને યોગ્ય તાલીમ આપવા માટે ગ્વાલિયરમાં એક ઉચ્ચ પ્રદર્શન માટે સેન્ટર ખોલવામાં આવશે. ભારતીય ટીમના શક્તિશાળી બેટ્સમેન શિખર ધવન અને મધ્યપ્રદેશ ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જનારા મહાઆર્યમાન સિંધિયા 30 એપ્રિલે ગ્વાલિયરમાં હાજર રહ્યા હતા. MPCA પ્રમુખ મહાઆર્યમાન સિંધિયા અને શિખર ધવનની હાજરીમાં, રાજ્યમાં ક્રિકેટને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.

મહિલા ટીમ એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરશે

આદિત્ય વર્લ્ડ ક્રિકેટ એકેડમીમાં સ્થાપિત થવા જઈ રહેલા ડા વનએચપીસી ,એમપીએલના બુંદેલખંડ બુલ્સ ટીમના માલિક રોહિત વાધવા આ એચપીસીનું સંચાલનનું કામ કરશે. રોહિત વાધવાના ગ્વાલિયર ચંબલના ખેલાડીઓને એમપીએલના માધ્યમથી નવી ઉંચાઈ અપાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે તેની સ્કૂલમાં ડા વન હાઈ પરફોર્મન્સ સેન્ટરની સ્થાપનાથી ગ્વાલિયર ચંબલના યુવા કિશોરને સુંદર ટ્રેનિંગની સુવિધાઓ મળશે.2025માં એમપીએલ શરુ થયેલી પહેલી સીઝનમાં માત્ર 3 ટીમ હતી. ત્યારબાદ 2 નવી ટીમ જોડાવાથી હવે 5 મહિલા ટીમ એક બીજા સાથે પ્રતિસ્પર્ધા કરશે.

 

Shikhar Dhawan Family Tree : 2008માં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સમાં કર્યુ હતુ ડેબ્યુ, પુત્ર જોરાવર પિતાની જ કોપીપેસ્ટ, ગબ્બરના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us