પ્રસિદ્ધ ક્રૃષ્ણાના નામે થયો એક ખરાબ રેકોર્ડ, કોઈ બોલર ના ઈચ્છે તેવુ 148 વર્ષમાં પહેલી વાર બન્યું
સામાન્ય રીતે, ટેસ્ટ ક્રિકેટમાં બોલરોનો ઇકોનોમી રેટ અન્ય ફોરમેટની મેચ કરતા ઘણો સારો હોય છે, પરંતુ ભારતીય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ ટેસ્ટ મેચમાં તેનો ઇકોનોમી રેટ સારી રીતે જાળવી શક્યા નહીં. આ ફાસ્ટ બોલરે એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન પોતાના નામે એક અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો છે.