AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IND vs PAK T20 World Cup: વર્લ્ડ ક્રિકેટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરી શકે છે ICC, ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા થયુ લાલઘુમ

IND vs PAK T20 World Cup: 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત પાકિસ્તાનની T-20 મેચનો પાકિસ્તાન દ્વારા બહિષ્કાર કરવાના નિર્ણય સામે ICC લાલઘુમ થયુ છે અને વર્લ્ડ ક્રિકેટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરવાનો નિર્ણય લઈ શકે છે.

Breaking News: IND vs PAK T20 World Cup: વર્લ્ડ ક્રિકેટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરી શકે છે ICC, ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા થયુ લાલઘુમ
| Updated on: Feb 02, 2026 | 6:39 PM
Share

IND vs PAK T20 World Cup Boycott Controversy: પાકિસ્તાન સરકારે તેમની મેન્સ ક્રિકેટ ટીમને 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી T20 વિશ્વ કપને લઈને શ્રીલંકા જવાની અનુમતી આપી દીધી છે. જો કે તેમણે એ પણ ઘોષણા કરી છે કે ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે થનારી તેની ગૃપ મેચમાં નહીં રમે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા અંગે તેમણે ખાસ કોઈ કારણ રજૂ નથી કર્યુ.

T20 World Cup 2026 ને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો તો હવે પાકિસ્તાને બાંગ્લાદેશનો સાથ દેતા ભારત સામેની તેની 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી T-20 વર્લ્ડ કપની મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. ભારત- પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો થવાનો હતો. આવામાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેની ગૃપ લીગ મેચનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાઈ શકે છે.

હવે છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન સરકાર અને તેના ક્રિકેટ બોર્ડ (PCB) ના આ નિર્ણયથી વર્લ્ડ ક્રિકેટની રાજનીતિ ગરમાઈ ગઈ છે. PCB ની આ હરકતથી દુબઈ હેડક્વાર્ટર સ્થિત ICC ની મોટી બેઠક મળવાની સંભાવના છે.

પાકિસ્તાન દ્વારા ભારત સામેની T-20 મેચનો બહિષ્કાર કરવાથી એવી અટકળો શરૂ થઈ હતી કે ICC હવે PCB પર પ્રતિબંધ મૂકશે, પરંતુ ICC એ હજુ સુધી નિર્ણય લીધો નથી કે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે બોર્ડ મીટિંગ ક્યારે અને કેવી રીતે બોલાવવી. પ્રતિબંધો પર કોઈપણ ચર્ચા સામાન્ય રીતે ICC બોર્ડની અંદર થાય છે, જેમાં 12 પૂર્ણ સભ્ય બોર્ડ અને ત્રણ એસોસિયેટ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ ICC પ્રમુખનો સમાવેશ થાય છે. જોકે, ICC એ હજુ સુધી બોર્ડને કોઈપણ કટોકટીની બેઠકની જાણ કરી નથી, જોકે PCB બહિષ્કાર પાછળના કારણો અને સરકારના નિર્ણય અંગે ICC ને લેખિતમાં સત્તાવાર રીતે જવાબ આપવાની શક્યતા ઓછી છે.

Breaking News: રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો વચગાળાનો સ્ટે

Follow Us
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
આજનું રાશિફળ : બિઝનેસમાં સાવચેતી રાખો, દિવસના અંતે રાહત મળશે
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
g clip-path="url(#clip0_868_265)">