Breaking News India vs New Zealand :ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand)વચ્ચે પાંચ મેચની વનડે સીરિઝની ચોથી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પહેલા બોલિંગ કરશે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 મેચની વનડે સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની ચોથી મેચ માઉન્ટ માઉગાનુઈના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. અહી ભારતની નજર સીરિઝ પર કબ્જો કરવા પર છે. ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી છે. આ સીરિઝની શરુઆતની 2 મેચ ભારતના નામે રહી હતી. તેમજ ત્રીજી મેચ વરસાદના કારણે ધોવાય હતી. ત્યારે ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં આગળ છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ODI સીરિઝની ચોથી મેચ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ ખાતે રમાશે. ભારત હાલમાં સીરિઝમાં 2-0થી આગળ છે.
છેલ્લી 2 વનડે માટે ભારતીય સ્કવોડ શ્રેયસ અય્યર, રોહિત શર્મા, વિરાટ કોહલી ,ઋતુરાજ ગાયકવાડ, નમન ધીર,તિલક વર્મા, અક્ષર પટેલ , ઈશાન કિશન, કુમાર કુશાગ્ર, આકિબ નબી, ગુરનુર બ્રાર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર, કુલદીપ યાદવ
Breaking News : અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારન ગ્રીસમાં ડ્રીમી વેડિંગનો પહેલો ફોટો સામે આવ્યો અહી ક્લિક કરો
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
