AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: પ્રજ્ઞાન ઓઝા બન્યો ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટ, BCCIએ કરી જાહેરાત

ટીમ ઈન્ડિયાની પસંદગી સમિતિને નવો અધ્યક્ષ મળી ગયો છે. BCCIએ પૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરના સ્થાને મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કર્યો છે. ઓઝા અગાઉ વચગાળાના ચીફ સિલેક્ટરની જવાબદારી સંભાળી રહ્યા હતા. હવે તેઓ પૂર્ણ સમય માટે આ પદ સંભાળશે. નવી પસંદગી સમિતિમાં રમેશ પોવારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

Breaking News: પ્રજ્ઞાન ઓઝા બન્યો ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટ,  BCCIએ કરી જાહેરાત
Pragyan OjhaImage Credit source: X
| Updated on: Oct 19, 2026 | 4:58 PM
Share

BCCIએ આખરે પોતાના નવા ચીફ સિલેક્ટની પસંદગી કરી છે. પ્રજ્ઞાન ઓઝાને અજિત અગરકરના સ્થાને નવા મુખ્ય પસંદગીકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. શરૂઆતમાં ઓઝાને વચગાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ભૂતપૂર્વ ક્રિકેટરને ફૂલ ટાઈમ ચીફ સિલેક્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

પ્રજ્ઞાન ઓઝા ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટ

અહેવાલો અનુસાર ભૂતપૂર્વ ક્રિકેટરો વસીમ જાફર, રમેશ પોવાર, કોનોર વિલિયમ્સ અને જેકબ માર્ટિને પણ ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટ બનવા માટે અરજી કરી હતી, પરંતુ કોઈની પસંદગી કરવામાં આવી ન હતી. આ તમામ દિગ્ગજોને પછાડી ઓઝા ટીમ ઈન્ડિયાનો નવો ચીફ સિલેક્ટ બન્યો હતો. BCCIએ પ્રજ્ઞાન ઓઝા સાથે જવાનું જરૂરી માન્યું.

ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિ

પ્રજ્ઞાન ઓઝા હવે ટીમ ઈન્ડિયાની નવી પસંદગી સમિતિનો અધ્યક્ષ રહેશે. તેની સાથે શિવ સુંદર દાસ, આરપી સિંહ, અજય રાત્રા અને રમેશ પોવાર પણ જોડાશે, જેઓ પસંદગી સમિતિના નવા સભ્યો છે. પ્રજ્ઞાન ઓઝાની વાત કરીએ તો, ભૂતપૂર્વ ક્રિકેટરે ભારત માટે 24 ટેસ્ટ મેચોમાં 113 વિકેટ લીધી હતી. તેણે 18 વનડેમાં 21 વિકેટ અને 6 T20માં 10 વિકેટ પણ લીધી હતી.

સચિનની છેલ્લી મેચ, ઓઝાની કારકિર્દીનો અંત

પ્રજ્ઞાન ઓઝાની કારકિર્દીની સૌથી રસપ્રદ વાત એ છે કે સચિન તેંડુલકરની છેલ્લી મેચમાં ઓઝાની કારકિર્દીનો અંત આવ્યો હતો. 16 નવેમ્બરના રોજ ભારતે વાનખેડે ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઇનિંગ અને 126 રનથી જીત મેળવી હતી. આ સચિન તેંડુલકરની કારકિર્દીની છેલ્લી મેચ હતી, જેમાં તેણે નિવૃત્તિ લીધી હતી.

ત્યારે પસંદગી ના થઈ, આજે બન્યો મુખ્ય પસંદગીકાર

આ મેચમાં પ્રજ્ઞાન ઓઝાએ કુલ 10 વિકેટ લીધી હતી. તેણે બંને ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ આ મેચ પછી, તેની ક્યારેય પસંદગી કરવામાં આવી ન હતી. આનું કારણ કોઈને ખબર નથી, પરંતુ પ્રજ્ઞાન ઓઝાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી અચાનક સમાપ્ત થઈ ગઈ. પરંતુ આજે આ ભૂતપૂર્વ ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો ચીફ સિલેક્ટર બન્યો છે.

Breaking News: વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડમાં આજ સુધી નથી કરી શક્યો આ કમાલ, હવે છેલ્લી તક!

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">