ભારતીય ટીમના બંને ઓપનર ખેલાડીઓ પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના બોલર્સ પર ભારે પડ્યા, રોહિત શર્માએ ફટકારી સદી

|

Oct 02, 2019 | 9:18 AM

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને તેમના કરિયરની ચોથી સદી ફટકારી છે. રોહિત શર્માએ 174 બોલમાં 115 રન અને મયંક અગ્રવાલ 183 બોલમાં 84 બનાવીને અણનમ રહ્યા છે. મેચની વાત કરીએ તો રોહિત શર્માએ મયંક અગ્રવાલની સાથે મળીને ભારતીય ટીમ માટે જોરદાર શરૂઆત […]

ભારતીય ટીમના બંને ઓપનર ખેલાડીઓ પ્રથમ ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના બોલર્સ પર ભારે પડ્યા, રોહિત શર્માએ ફટકારી સદી

Follow us on

રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી છે. દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરીને તેમના કરિયરની ચોથી સદી ફટકારી છે. રોહિત શર્માએ 174 બોલમાં 115 રન અને મયંક અગ્રવાલ 183 બોલમાં 84 બનાવીને અણનમ રહ્યા છે.

મેચની વાત કરીએ તો રોહિત શર્માએ મયંક અગ્રવાલની સાથે મળીને ભારતીય ટીમ માટે જોરદાર શરૂઆત કરી. બંને ઓપનરે 180થી વધારે રન બનાવ્યા. આ બંને ખેલાડીઓ પ્રથમ વખત ભારત માટે ઈનિંગની શરૂઆત કરી. એક સલામી બેટ્સમેન તરીકે રોહિત શર્માની આ પ્રથમ ટેસ્ટ મેચ છે. તે અત્યાર સુધી ભારતીય ટેસ્ટ ટીમ માટે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતા હતા.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ટીમ મેનેજમેન્ટે કે.એલ.રાહુલની જગ્યાએ રોહિત શર્મા પર વિશ્વાસ મુક્યો હતો. પ્રેક્ટિસ મેચમાં બીજા જ બોલ પર આઉટ થવાવાળા રોહિત શર્માએ સીરીઝ માટે પ્રથમ ટેસ્ટમાં આ વિશ્વાસ તુટવા ના દીધો. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ઓપનિંગ માટે રોહિત શર્માને જરૂરી તકો આપવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વિરાટ કોહલીએ કહ્યું હતું કે અમે રોહિત શર્મા સાથે ખાસ બેટિંગનો વિશ્વાસ નથી કરતા, હા તેમની તાકાત છે કે તે રમતને આગળ લઈ જઈ શકે છે. વિરેન્દ્ર સહેવાગની જેમ તે લાંબા સમય સુધી ક્રીઝ પર ઉભા રહી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article