BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ કરવાની કરી જાહેરાત, સપ્ટેમ્બરમાં યોજાવાની હતી ટૂર્નામેન્ટ

|

Sep 25, 2020 | 3:59 PM

આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપને રદ કરવામાં આવ્યો છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ તેની પુષ્ટી કરી છે. સૌરવ ગાંગૂલીએ જાહેરાત કરી કે એશિયા કપ 2020 રદ કરવામાં આવ્યો છે. આ જાહેરાત એશિયન ક્રિકેટ કાઉન્સિલની ગુરૂવારે યોજાનારી બેઠકના એક દિવસ પહેલા કરવામાં આવ્યો. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે […]

BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એશિયા કપ રદ કરવાની કરી જાહેરાત, સપ્ટેમ્બરમાં યોજાવાની હતી ટૂર્નામેન્ટ

Follow us on

આ વર્ષે સપ્ટેમ્બરમાં યોજાનારા એશિયા કપને રદ કરવામાં આવ્યો છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ તેની પુષ્ટી કરી છે. સૌરવ ગાંગૂલીએ જાહેરાત કરી કે એશિયા કપ 2020 રદ કરવામાં આવ્યો છે. આ જાહેરાત એશિયન ક્રિકેટ કાઉન્સિલની ગુરૂવારે યોજાનારી બેઠકના એક દિવસ પહેલા કરવામાં આવ્યો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

BCCI અધ્યક્ષે કહ્યું કે તે કહેવું મુશ્કેલ છે કે શું આ ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સિરીઝ હશે કે નહીં. અમે અમારી તૈયારી કરી ચૂક્યા છે પણ સરકારના નિયમો વિશે કંઈ કહી શકાય નહીં. ખેલાડીઓનું સ્વાસ્થ્ય અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે સ્થિતી પર દર મહીને નજર રાખીએ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે આ વખતે મેજબાની પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની હતી પણ ભારતે જવાથી ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ યૂનાઈટેડ અરબ અમીરાતમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:07 am, Thu, 9 July 20

Next Article