BIG BREAKING NEWS: શું ધોનીના કરિયરના અંતની શરૂઆત? BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ નહીં

|

Jan 16, 2020 | 9:19 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે તેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોનીએ જુલાઈ 2019 પછી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના […]

BIG BREAKING NEWS: શું ધોનીના કરિયરના અંતની શરૂઆત? BCCIના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ નહીં

Follow us on

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. આ લિસ્ટમાં સૌથી ચોંકવાનારી વાત એ છે કે તેમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ સામેલ નથી. ધોનીએ જુલાઈ 2019 પછી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી નથી.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે તેમના કરિયર પર એક વખત ફરી સવાલો ઉભા થઈ રહ્યા છે. સમર્થકો તરફથી સવાલ પુછવામાં આવી રહ્યો છે કે શું મહેન્દ્ર સિંહ ધોનીનું કરિયર ખત્મ થઈ ગયું છે. BCCIએ ગુરૂવારે તેમના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી, જે ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2020 સુધી ચાલુ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ લિસ્ટમાં એ તમામ 30 ખેલાડીઓનું નામ છે, જે ટીમ ઈન્ડિયા માટે દરેક પ્રકારના ફોર્મેટમાં રમે છે. BCCI તરફથી જાહેર કરાયેલા લિસ્ટમાં A+ની લિસ્ટમાં ત્રણ ખેલાડી સામેલ છે. જેમને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. તેમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article