વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટ સિરીઝ રમી રહેલાં મોહમ્મદ શમીની થશે ધરપકડ જો તેઓ…

|

Sep 02, 2019 | 3:59 PM

ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે કારણે કે કોર્ટ દ્વારા ઘરેલું મારપીટના કિસ્સામાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જો મોહમ્મદ શમી 15 દિવસમાં કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ થઈ શકે છે. મોહમ્મદ શમીના ભાઈને પણ હાજર રહેવા કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

વેસ્ટ ઈન્ડિઝમાં ક્રિકેટ સિરીઝ રમી રહેલાં મોહમ્મદ શમીની થશે ધરપકડ જો તેઓ...

Follow us on

ક્રિકેટર મોહમ્મદ શમીની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે કારણે કે કોર્ટ દ્વારા ઘરેલું મારપીટના કિસ્સામાં ધરપકડ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. જો મોહમ્મદ શમી 15 દિવસમાં કોર્ટમાં હાજર નહીં થાય તો તેની ધરપકડ થઈ શકે છે. મોહમ્મદ શમીના ભાઈને પણ હાજર રહેવા કોર્ટ દ્વારા ફરમાન કરવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   દેશની રાજધાની દિલ્હીમાં 131 કરોડ રૂપિયાના ખર્ચે નવા ગુજરાત ભવનનું PM મોદીના હસ્તે લોકાર્પણ

ભારતની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે અને મોહમ્મદ શમી પણ તેમની સાથે રમી રહ્યાં છે. 2018માં મોહમ્મદ શમી પર તેની પત્ની દ્વારા હત્યા, મારપીટ, રેપ અને ઘરેલું હિંસાનો કેસ કર્યો હતો. હસીન જહાએ મોહમ્મદ શમીની વિરુદ્ધમાં જે આરોપ મૂક્યા છે તેને લઈને આ કાર્યવાહી કોર્ટમાં થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શમીનો તલાક કેસ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે. કોલકાત્તાની કોર્ટમાં આ કેસમાં મોહમ્મદ શમીને 15 દિવસની અંદર ઉપસ્થિત રહેવા કહેવામાં આવ્યું છે જો આમ નહીં થાય તો પોલીસ તેની ધરપકડ કરી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article