ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા જાણીતી અભિનેત્રી થઈ ગઈ ‘ટ્રોલ’

|

May 05, 2019 | 10:38 AM

જાણીતી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ કયારેય વિચાર્યુ નહી હોય કે ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને કરેલી એક પોસ્ટ પર તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જશે. ક્રિસ્ટલ ડિસૂઝા તાજેત્તરમાં જ હાર્દિક પંડયાને મળી હતી અને તેમની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોની સાથે ક્રિસ્ટલે એક કેપ્શન પણ લખ્યું હતું કે ‘મારા ભાઈ જેવું […]

ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા જાણીતી અભિનેત્રી થઈ ગઈ ટ્રોલ

Follow us on

જાણીતી અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાએ કયારેય વિચાર્યુ નહી હોય કે ક્રિકેટર હાર્દિક પંડયાને લઈને કરેલી એક પોસ્ટ પર તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જશે.

ક્રિસ્ટલ ડિસૂઝા તાજેત્તરમાં જ હાર્દિક પંડયાને મળી હતી અને તેમની સાથે એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટોની સાથે ક્રિસ્ટલે એક કેપ્શન પણ લખ્યું હતું કે ‘મારા ભાઈ જેવું કોઈ નથી’ આ કેપ્શનની સાથે ક્રિસ્ટલે હેશટેગ પણ લખ્યું કે ‘બ્રધર ફ્રોમ અનધર મધર’ ત્યારબાદ આ કેપ્શનને જોઈને ફેન્સ ભડકી ઉઠયા અને તેમને ક્રિસ્ટલને ટ્રોલ કરી દીધી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લોકોએ ક્રિસ્ટલને અને હાર્દિક પંડયાને લઈને અશ્લીલ કોમેન્ટ કરી હતી. થોડા દિવસ પહેલા જ કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’માં હાર્દિક પંડયા અને કે.એલ.રાહુલે મહિલાઓને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતુ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પણ તેમની આલોચના થઈ હતી.

TV9 Gujarati

 

આ પણ વાંચો: આ છે ગુજરાત પોલીસમાં મહિલા ઓફિસરોની બહાદુરીનો વધુ એક કિસ્સો, કુખ્યાત જોસબ અલ્લારખાની કરી ધરપકડ

ક્રિસ્ટલ ડિસૂઝાએ 2007માં તેના કરિયરની શરૂઆત કરી હતી પણ તેઓ ‘એક હજારો મે મેરી બહેના હે’ ટીવી શોથી જાણીતા થયા. તાજેત્તરમાં જ ટીવી શો ‘બેલન વાલી બહુ’માં નજરે આવ્યા હતા.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article