Amazon.in ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2022 – ડીલ્સ જાહેર

|

Sep 23, 2022 | 4:09 PM

ધ ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ (GIF) 23 સપ્ટેમ્બરથી શરૂ થશે, જેમાં પ્રાઈમ મેમ્બર્સને 24 કલાક વહેલા પ્રવેશ મળશે. ગ્રાહકો ખરીદી કરીને, મિનિટીવી પર મફત મનોરંજન વીડિયો જોઈને, ફનઝોન પર ગેમ્સ રમીને અને એમેઝોન પેનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ "ડાયમન્ડ્સ" ઈર્ન કરી શકે છે અને આકર્ષક કેશબેક માટે તેને રિડીમ કરી શકે છે.

Amazon.in ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2022 – ડીલ્સ જાહેર
Amazon Great Indian Sale

Follow us on

બેંગલુરુ : Amazon.in ની સૌથી મોટા ઉત્સવની ઉજવણી ‘એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2022’ (Amazon Great Indian Festival) લાખો સેલર્સ, નાના અને મધ્યમ વ્યવસાયો (SMBs) અને લોકપ્રિય બ્રાન્ડ્સના ઉત્પાદનો પર ઘણી બધી ડીલ્સ અને ઓફર્સ લાવે છે. ગ્રાહકો સ્માર્ટફોન, એપ્લાયન્સીસ, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન અને બ્યુટી, ગ્રોસરીઝ, એમેઝોન ડિવાઈઝ, હોમ એન્ડ ક્ચિન અને વધુ કેટેગરીઓમાં ટોપની બ્રાન્ડ્સમાંથી ઉત્પાદનોની પસંદગી પર આકર્ષક ડીલ્સ મેળવી શકો છો. ગ્રાહકોને Amazon Launchpad, Amazon Saheli, Amazon Karigar, તેમજ તમામ કેટેગરીઓમાં ટોપની ઈન્ડિયન અને ગ્લોબલ બ્રાન્ડ્સ અને લાખો નાના વ્યવસાયો દ્વારા ગ્રેટ ઓફર્સ જેવા અન્ય પ્રોગ્રામ્સ હેઠળ Amazon સેલર્સ પાસેથી ખરીદી કરવાની તક પણ મળશે.

ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી કરતા ગ્રાહકો SBI બેંક જેવી લીડિંગ પાર્ટનર બેંકો પાસેથી આકર્ષક ઓફરોનો લાભ લઈ શકે છે. SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સ અને EMI વ્યવહારો પર 10% ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ પર નો-કોસ્ટ EMI, અન્ય લીડિંગ ક્રેડિટ/ડેબિટ કાર્ડ્સ તરફથી આકર્ષક ઓફર્સ

11 લાખ સેલર્સ અને 2 લાખ લોકલ સ્ટોર્સમાંથી કરો ખરીદી

ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ (GIF) એ 11 લાખથી વધુ સેલર્સની ઉજવણી કરે છે, જે Amazon.in પર ગ્રાહકોને કરોડો ઉત્પાદનો ઓફર કરે છે, જેમાં ભારતીય SMB અને લોકલ સ્ટોર્સના યુનિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

સૌથી મોટી બ્રાન્ડ્સમાંથી પસંદ કરો

ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલમાં 2000થી વધુ નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે જેમાં Samsung, iQOO, Mi, Redmi, Apple, OnePlus, LG, Sony, Colgate, boAt, HP, Lenovo, Fire-Boltt, Noise, Hisense, Vu, TCL, Acer, Allen Solly, Biba, Max, PUMA, Adidas, American Tourister, Safari, Maybelline, Sugar Cosmetics, L’Oreal, Bath and Body Works, Forest Essentials, Nivea, Gillette, Tata Te, Huggies, Pedigree, Himalaya, Hasbro, Omron, Philips, Daawat, Aashirvaad, Tata Sampann, Surf Excel, Eureka Forbes, Havells, Story@Home, Ajanta, Wipro, Prestige, Butterfly, Milton, Solimo, The Sleep Company, Yonex, Nivia, Hero Cycles, Bosch, Black+Decker, HIT, Trust Basket and many more.

એમેઝોન લાઈવ

ગ્રાહકો Amazon.in પર એક્સપર્ટ સાથે સીધો સંપર્ક કરી શકે છે, જેઓ ઉત્પાદનોનું પ્રદર્શન કરશે, ટોચના ડીલ્સનું અનાવરણ કરશે, ગ્રાહકોના સવાલોના રીટેલ ટાઈમમાં જ જવાબ આપશે અને મર્યાદિત-ગાળાની ડીલ્સની ઓફર કરશે. અમે ગ્રાહકોને જાણકાર ખરીદીનો નિર્ણય લેવામાં મદદ કરવા માટે 600 લાઈવ સ્ટ્રીમ્સ જનરેટ કરવા માટે 150થી વધુ ઈન્ફ્લુએનઝર્સ સાથે કામ કરવાનું વિચારી રહ્યા છીએ. અમારી પાસે લાઈવસ્ટ્રીમ્સ પણ છે, જ્યાં ગ્રાહકો ફક્ત લાઈવ-ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે.

વધુ ખરીદો, વધુ કમાઓ

ગ્રાહકો ખરીદી કરીને, મિનિટીવી પર મફત મનોરંજન વીડિયો જોઈને, ફનઝોન પર ગેમ્સ રમીને અને એમેઝોન પેનો ઉપયોગ કરીને વર્ચ્યુઅલ “ડાયમન્ડ્સ” ઈર્ન કરી શકે છે અને આકર્ષક કેશબેક માટે તેને રિડીમ કરી શકે છે.

વધુ જીતો, એમેઝોન પે સાથે વધુ ખરીદી કરો

ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ગ્રાહકોને INR 7,500 સુધીના રિવોર્ડ જીતવાની તક મળે છે. તેમને માત્ર Amazon.in પર ખરીદી કરવાની અથવા બિલ ચૂકવવાની, તમારો ફોન રિચાર્જ કરવાની અને વિવિધ ફેસ્ટીવલ્સની ડીલ્સને અનલોક કરવા માટે Amazon Payનો ઉપયોગ કરીને પૈસા એડ કરવા અથવા મોકલવાની જરૂર છે, જે ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ દરમિયાન ખરીદી પર રિડીમ કરી શકાય છે. જે ગ્રાહક બિલની ચૂકવણી, રિચાર્જ અને અન્ય વસ્તુ માટે પોતાનું પહેલું એમેઝોન પે ટ્રાન્ઝેક્શન કરશે તેને INR 50 કેશબેક મળશે.

તહેવારોની ખરીદીને સરળ અને વધુ લાભદાયી બનાવવા માટે જે ગ્રાહકો Amazon Pay ICICI બેંક ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરે છે તેઓ વેલકમ ઓફર તરીકે INR 2,500 સુધીના રિવોર્ડને એન્જોય કરી શકે છે અને જેઓ Amazon Pay Later એક્ટિવેટ કરે છે તેઓ INR 150 સુધીની ઈન્સ્ટન્ટ ક્રેડિટ સાથે ફ્લેટ INR 60,000 પાછા મેળવી શકે છે. જે લોકો Amazon Pay UPI માટે સાઈન અપ કરે છે તેઓ INR 50 સુધી 10% કેશબેક મેળવી શકે છે, જ્યારે જેઓ ગિફ્ટિંગ મોડમાં છે, તેઓ Amazon Pay Gift Cards ખરીદવા પર 10% સુધીનો લાભ મેળવી શકે છે.

એમેઝોન બિઝનેસ પર બિઝનેસ ખરીદદારો માટે GST ઈન્વોઈસ સાથે બલ્ક ડિસ્કાઉન્ટ અને ગ્રેટ ડીલ્સ

This festive season, Amazon Business customers can save up to 28% extra with GST invoice and 40% more with bulk discounts on their purchases across categories like laptops, desktops and monitors, TV, appliances, vacuum cleaners etc. from top brands including ABC. In addition to existing Amazon.in offers like deals, bank offers, and coupons business customers will get to save an additional 10% through business exclusive deals on over 8000 products. Register for Amazon Business for free to avail the offers!

Shop in your preferred language
Customers can shop in 8 languages of their choices (English, Hindi, Tamil, Telugu, Malayalam, Kannada, Bangla, and Marathi)

Click here to check out exciting deals and offers during the Amazon Great Indian Festival. For press releases, images and more, please visit our press centre.

ડિસ્કલેમર: ઉપરોક્ત માહિતી, ડીલ્સ, ડિસ્કાઉન્ટ સેલર્સ અને/અથવા બ્રાન્ડ્સ દ્વારા આપવામાં આવી રહી છે અને એમેઝોન દ્વારા ‘જેમ છે તેમ’ પ્રદર્શિત કરવામાં આવી છે. એમેઝોન આ ડીલ્સને સમર્થન આપતું નથી અને આવા દાવાઓ અને માહિતીની ચોકસાઈ, સચ્ચાઈ, વિશ્વસનીયતા અથવા માન્યતા વિશે કંઈ રજૂઆત કરતું નથી અને તેના સંબંધમાં કોઈપણ પ્રકારની, સ્પષ્ટ અથવા કોઈપણ પ્રકારની ગેરંટી અથવા વોરંટી આપતું નથી. ઓફર જ્યાં સુધી સ્ટોક રહે ત્યાં સુધી માન્ય છે. ‘Amazon.in એ એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો ઉલ્લેખ સેલર્સ દ્વારા ઓફર કરાયેલ પસંદગી સાથે સ્ટોરફ્રન્ટનો છે.’

Amazon.in વિશે

Amazon is guided by four principles: સ્પર્ધક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ગ્રાહકનો જુસ્સો, પેશન ફોર ઈન્વેન્શન, ઓપરેશનલ શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતા અને લોન્ગ ટર્મ થિન્કીંગ. Amazon દુનિયાની સૌથી વધુ ગ્રાહક-કેન્દ્રિત કંપની, દુનિયાની બેસ્ટ એમ્પ્લોયર અને કામ કરવા માટે દુનિયાનું સૌથી સલામત સ્થળ બનવાનો પ્રયત્ન કરી રહી છે. Customer reviews, 1-Click shopping, personalized recommendations, Prime, Fulfilment by Amazon, AWS, Kindle Direct Publishing, Kindle, Career Choice, Fire tablets, Fire TV, Amazon Echo, Alexa, Just Walk Out technology, Amazon Studios, and The Climate Pledge એમેઝોન દ્વારા પાયોનિયર કરાયેલી કેટલીક બાબતો છે. વધુ માહિતી માટે, www.amazon.in/aboutus ની મુલાકાત લો.

Amazonના સમાચાર જાણવા માટે www.twitter.com/AmazonNews_IN ને ફોલો કરો

‘Amazon.in એ એક ઓનલાઈન માર્કેટપ્લેસ છે અને સ્ટોર શબ્દનો ઉલ્લેખ સેલર્સ દ્વારા ઓફર કરાયેલ પસંદગી સાથે સ્ટોરફ્રન્ટનો છે.’

Next Article