Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 27 જાન્યુઆરી: આજે તમે તમારા મનગમતા કામમાં મોટાભાગનો સમય પસાર કરશો, આર્થિક બાબતોમાં કોઈનો વિશ્વાસ ન કરવો

|

Jan 27, 2022 | 6:05 AM

Aaj nu Rashifal: બિઝનેસમાં ઈન્ટરનેટ અને ફોન દ્વારા જનસંપર્કને વધુ મજબૂત બનાવો. તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ પણ અવશ્ય લો

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 27 જાન્યુઆરી: આજે તમે તમારા મનગમતા કામમાં મોટાભાગનો સમય પસાર કરશો, આર્થિક બાબતોમાં કોઈનો વિશ્વાસ ન કરવો
Horoscope Today Libra

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

તુલા:આજે તમે તમારા મનગમતા કામમાં મોટાભાગનો સમય પસાર કરશો. આ તમારી અંદર નવી ઉર્જાનો સંચાર કરશે. અને દિનચર્યામાં પણ ફેરફાર થશે. તમે કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન જાળવશો.

કોઈ સંબંધી અથવા નજીકના વ્યક્તિ સાથે સંબંધિત કોઈ અપ્રિય ઘટના બનવાથી મનમાં થોડી ઉદાસી રહેશે. પૈસાની બાબતમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. આ સમયે ફરવાને બદલે ઘરમાં જ રહેવાની સલાહ છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

બિઝનેસમાં ઈન્ટરનેટ અને ફોન દ્વારા જનસંપર્કને વધુ મજબૂત બનાવો. તમારી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરતી વખતે અનુભવી વ્યક્તિની સલાહ પણ અવશ્ય લો. ચોક્કસ તમને યોગ્ય માર્ગદર્શન મળશે.

લવ ફોકસ- પતિ-પત્ની બંને સાથે મળીને પરિવારની સંભાળને લગતી પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરશે. જેના કારણે ઘરનું વાતાવરણ યોગ્ય અને ખુશહાલ રહેશે.

સાવચેતી- ખાંસી, શરદી, વાયરલ વગેરે જેવી સમસ્યાઓ થશે. તમારા સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાનો આ સમય છે. જરા પણ બેદરકાર ન રહો.

લકી કલર – વાદળી
લકી કલર – P
ફ્રેંડલી નંબર – 7

 

 

Next Article