Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતી અનુકૂળ છે, ધારેલા કામમાં સફળતા મળશે

|

Sep 24, 2022 | 6:03 AM

Aaj nu Rashifal: ધંધાકીય ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખો. નોકરીયાત વ્યક્તિ પણ ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી પરેશાન રહેશે.તેથી ચેતીને રહો.

Horoscope Today-Gemini: મિથુન રાશિના જાતકોને આજે ગ્રહોની સ્થિતી અનુકૂળ છે, ધારેલા કામમાં સફળતા મળશે

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે આપનું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતી, આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મિથુન રાશિ

પારિવારિક સમસ્યાઓને લઈને પરસ્પર સંબંધોમાં જે અંતર આવી ગયું હતું, તે અનુભવી સભ્યની મદદથી દૂર થશે. સંબંધોમાં ફરી મધુરતા આવશે. પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધ વધશે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

ક્રોધ અને જીદ જેવા નકારાત્મક સ્વભાવને બદલવો જરૂરી છે, જેનાથી સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ જશે. કોઈપણ યોજના પર કામ કરતા પહેલા તેના વિશે કાળજીપૂર્વક વિચારો. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો સારું રહેશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બહારના લોકોને ધંધામાં દખલ ન કરવા દો, કારણ કે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેથી તમારા નિર્ણયોને પ્રાથમિકતા આપો. અને ધંધાકીય ગતિવિધિઓ પર પણ ચાંપતી નજર રાખો. નોકરીયાત વ્યક્તિ પણ ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી પરેશાન રહેશે.

લવ ફોકસઃ- પતિ-પત્ની પરસ્પર સુમેળથી ઘરની વ્યવસ્થા સારી રાખશે. અવિવાહિતોને સારા સમાચાર મળી શકે છે.

સાવચેતી- ખાંસી શરદી રહેશે. ઠંડી વસ્તુઓ ટાળો.

લકી કલર- લીલો

લકી અક્ષર – R

લકી નંબર – 3

Next Article