ગુરૂ ચાંડાલ યોગ થયો સમાપ્ત,મિથુન રાશિના જાતકોને મળશે આકસ્મિક લાભ, વાહન અને સંપતિ ખરીદવાના યોગ બનશે
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,મિથુન રાશિને આ ગોચર ચતુર્થ અને દશમ સ્થાનમાંથી પસાર થશે.રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે
આજે 30 ઓક્ટોબરથી ગુરૂ ચાંડાલ યોગ ખતમ થશે રાહુ ,મેષ રાશિ છોડીને મીન રાશિમાં પરિવર્તિત થશે,જ્યાં તે 18 મે 2024 સુધી સ્થિત રહેશે,મિથુન રાશિને આ ગોચર ચતુર્થ અને દશમ સ્થાનમાંથી પસાર થશે.રાહુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. શત્રુઓનો પરાજય થશે. કાર્યક્ષેત્રમાં તમને અપાર સફળતા મળશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નાણાકીય લાભની તકો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. લોકો સાથે મૈત્રીપૂર્ણ બનો અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
