કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો

|

Mar 17, 2020 | 1:41 PM

યસ બેંક(YES BANK)ના શેરએ ઝડપ પકડી છે. છેલ્લા એક જ અઠવાડીયામાં યસ બેંકના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. જેમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ યસ બેંકનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. બેંકના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે માર્કેટ કોરોના વાઈરસને કારણે બહુ ખરાબ રીતે ધોવાઈ રહ્યા છે. મંગળવારે સતત બીજી […]

કોરોનાના લીધે માર્કેટ ધડામ પણ Yes Bankના શેરમાં આવ્યો ભારે ઉછાળો

Follow us on

યસ બેંક(YES BANK)ના શેરએ ઝડપ પકડી છે. છેલ્લા એક જ અઠવાડીયામાં યસ બેંકના શેરમાં 200 ટકાથી વધુનો ઉછાળો આવી ચૂક્યો છે. જેમાં છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનમાં જ યસ બેંકનો ભાવ ડબલ થઈ ચૂક્યો છે. બેંકના શેરમાં તેજી એવા સમયે આવી છે જ્યારે માર્કેટ કોરોના વાઈરસને કારણે બહુ ખરાબ રીતે ધોવાઈ રહ્યા છે. મંગળવારે સતત બીજી ટ્રેડિંગ શેસનમાં યસ બેંકમાં 60 ટકાનો ભારેખમ ઉછાળો નોંધાયો. આ શેર 58 રૂપિયાના ભાવે ટ્રેડ થયો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :   સતર્ક રહો, કોરોના મુક્ત રહો! રાજયમાં કોરોના સામે સરકાર સજ્જ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જ્યારથી યસ બેંકની કમાન સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ સંભાળી છે ત્યારથી તેના શેરમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. 5 માર્ચના રોજ આ શેરની કિંમત 37 રુપિયા હતી અને 6 માર્ચના દિવસે પણ ભાવ ગગડ્યા હતા. જો કે પાંચ માર્ચના રોજ આરબીઆઈએ લોકોને જાણકારી આપી હતી કે યસ બેંકનું સંચાલન તેઓ પોતાના હાથમાં લઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ બાદ લોકોનો ભરોસો યસ બેંક પર વધ્યો હતો અને શેરબજારમાં પણ લોકોએ રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. જો કે લોકો ફરીથી પોતાની મુડી યસ બેંકમાંથી ઉઠાવી ના લે તે માટે શેરને 3 વર્ષ સુધી લોક કરી દીધા છે. આમ શેરધારકોને 3 વર્ષ સુધી રાહ જોવી પડશે. જો કે શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળતાં રોકાણકારોમાં ખુશી જોવા મળી રહી છે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article