યસ બેંક સંકટ: ઈડીએ સંસ્થાપક રાણા કપૂરની સામે લુક આઉટ નોટિસ જારી કરી ઘરે છાપો માર્યો

|

Mar 06, 2020 | 5:47 PM

યસ બેંકને વારંવાર આરબીઆઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય બેલેન્સ સીટ અને વ્યવહારો ન દર્શાવવા બદલ આરબીઆઈએ 1 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ અંતે સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ આરબીઆઈએ કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરની સામે લુક આઉટ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. આ […]

યસ બેંક સંકટ:  ઈડીએ સંસ્થાપક રાણા કપૂરની સામે લુક આઉટ નોટિસ જારી કરી ઘરે છાપો માર્યો

Follow us on

યસ બેંકને વારંવાર આરબીઆઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. યોગ્ય બેલેન્સ સીટ અને વ્યવહારો ન દર્શાવવા બદલ આરબીઆઈએ 1 કરોડનો દંડ પણ ફટકાર્યો હતો. જે બાદ અંતે સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ આરબીઆઈએ કમાન પોતાના હાથમાં લઈ લીધી છે. યસ બેંકના પૂર્વ સીઈઓ રાણા કપૂરની સામે લુક આઉટ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. આ કાર્યવાહી ઈડીએ કરી છે. ઉપરાંત રાણા કપૂરને શોધતી ઈડીની ટીમ મુંબઈ ખાતેના તેના ઘરે પણ પહોંચી હતી.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   યસ બેંકને કેવી રીતે બચાવશે સરકાર? નાણા મંત્રી નિર્મલા સિતારમણે આપી જાણકારી

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article