MLA બલરામ થવાણીએ ગઈકાલે મહિલાને માર માર્યો અને આજે રાખડી બંધાવીને સમાધાન કર્યું, શું આ સમાધાન પાછળ……

|

Jun 07, 2019 | 6:51 AM

એક મહિલાના સન્માન પર હુમલો થયો અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. 17 કલાક સુધી સતત આકરી સજાની માગ થઈ અને 17 કલાક બાદ આશ્ચર્યકારક રીતે સમાધાન થઈ ગયું. જેમણે પીડિતાનો પક્ષ લીધો એ પણ સ્તબ્ધ રહી ગયા. લોકોના મનમાં એક જ સવાલ સામે આવ્યો કે, શું આ સમાધાન પાછળ કોઈ સેટલમેન્ટ થયું ? આ પણ […]

MLA બલરામ થવાણીએ ગઈકાલે મહિલાને માર માર્યો અને આજે રાખડી બંધાવીને સમાધાન કર્યું, શું આ સમાધાન પાછળ......

Follow us on

એક મહિલાના સન્માન પર હુમલો થયો અને આક્રોશ ફાટી નીકળ્યો હતો. 17 કલાક સુધી સતત આકરી સજાની માગ થઈ અને 17 કલાક બાદ આશ્ચર્યકારક રીતે સમાધાન થઈ ગયું. જેમણે પીડિતાનો પક્ષ લીધો એ પણ સ્તબ્ધ રહી ગયા. લોકોના મનમાં એક જ સવાલ સામે આવ્યો કે, શું આ સમાધાન પાછળ કોઈ સેટલમેન્ટ થયું ?
આ પણ વાંચોઃ બબુઆથી નારાજ થયા બુઆ! ઉત્તર પ્રદેશમાં SP-BSPનું ગઠબંધન તૂટવાના સમાચાર કોઈપણ સમયે આવી શકે છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
જેણે માર માર્યો તે મીઠાઈ ખવડાવવા લાગ્યો. જેણે માર ખાધો, એ જ માર મારનારાના હાથ પર રાખડી બાંધવા લાગી. મેગા સિટી અમદાવાદમાં 17 કલાકની અંદર આવો ખેલ ખેલાયો. ખેલ એટલે જ કહેવો પડે કારણ કે, એક મહિલાના સન્માનની વાત હતી. નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણી પાસે તેમના જ વિસ્તારમાં રહેતી મહિલા પાણીને લઈને રજૂઆત કરવા ગઈ હતી. પરંતુ હોદ્દાના મદમાં રાચતા ધારાસભ્યએ મહિલા સન્માનની ઐસીતૈસી કરી, મહિલાને લાતો ફટકારી, ગડદાપાટુનો માર માર્યો, રડતાં રડતાં મહિલાએ પોતાની આપવીતિ સંભળાવી.
આ બાદ દેશભરના નેતાઓએ ઘટનાની નિંદા કરી હતી. પોલીસની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થયા હતા. પરંતુ હવે સમગ્ર ઘટનાનું વિશેલેષણ કરવાની કોઈ જરૂર ન હોઈ તેવી રીતે સમાધાન થઈ ગયું છે. આમ છતાં શું કોઈ ધારાસભ્ય ગુસ્સામાં અથવા અજાણતા પણ ભૂલ કરે અને પછી માફી માગી લેવાથી તે ભૂલ ન કહેવાય તે સવાલ લોકોના મનમાં છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:57 am, Mon, 3 June 19

Next Article