Gujarati NewsPoliticsWill uddhav thackerays govt introduce muslim quota in maharashtra muslim anamat ne lai ne udhdav sarkar ma charcha
શું મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર મુસ્લિમોને આપવા જઈ રહી છે 5 ટકા અનામત?
મુસ્લિમ અનામતનો મુદો ફરીથી ઉઠ્યો છે. મહારાષ્ટ્રમાં આ અંગે રાજકીય ચર્ચાઓ થઈ રહી છે તો સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પક્ષો 5 ટકા મુસ્લિમોને અનામત આપવામાં આવે તેવી તરફેણમાં પણ છે. આ અગાઉ પણ મુસ્લિમ અનામતનો મુદો ચર્ચામાં આવ્યો હતો. જોવાનું એ રહેશે કે ગઠબંધનની નવી ચૂંટાયેલી સરકાર આ અંગે શું નિર્ણય લે છે? […]
Follow us on
મુસ્લિમ અનામતનો મુદો ફરીથી ઉઠ્યો છે. મહારાષ્ટ્રમાં આ અંગે રાજકીય ચર્ચાઓ થઈ રહી છે તો સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર અમુક પક્ષો 5 ટકા મુસ્લિમોને અનામત આપવામાં આવે તેવી તરફેણમાં પણ છે. આ અગાઉ પણ મુસ્લિમ અનામતનો મુદો ચર્ચામાં આવ્યો હતો. જોવાનું એ રહેશે કે ગઠબંધનની નવી ચૂંટાયેલી સરકાર આ અંગે શું નિર્ણય લે છે?
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો