શું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ પુરૂ થશે? NCP અને કોંગ્રેસની આજે બેઠક

|

Nov 12, 2019 | 3:16 AM

મહારાષ્ટ્રમાં મોટા રાજકીય નાટક પછી પણ હાલમાં નક્કી નથી કે રાજ્યમાં કોની સરકાર બનશે. હવે સરકાર બનાવવાનું આમંત્રણ NCPને આપવામાં આવ્યું છે. રાજ્યપાલ બી.એસ.કોશ્યારીએ સોમવારે મોડી સાંજે NCPને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિવસેના અને કોંગ્રેસની સાથે મળીને NCP સરકાર બનાવી શકે છે કે નહીં. NCP […]

શું મહારાષ્ટ્રનું રાજકીય સંકટ પુરૂ થશે? NCP અને કોંગ્રેસની આજે બેઠક

Follow us on

મહારાષ્ટ્રમાં મોટા રાજકીય નાટક પછી પણ હાલમાં નક્કી નથી કે રાજ્યમાં કોની સરકાર બનશે. હવે સરકાર બનાવવાનું આમંત્રણ NCPને આપવામાં આવ્યું છે. રાજ્યપાલ બી.એસ.કોશ્યારીએ સોમવારે મોડી સાંજે NCPને રાજ્યમાં આગામી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.

ત્યારે હવે જોવાનું એ રહેશે કે શિવસેના અને કોંગ્રેસની સાથે મળીને NCP સરકાર બનાવી શકે છે કે નહીં. NCP નેતા અજીત પવારે જણાવ્યું કે આજે NCP અને કોંગ્રેસ વચ્ચે બેઠક થશે. વરિષ્ઠ નેતાઓની સાથે મળીને અમે શિવસેનાના સમર્થન અને સરકાર બનાવવા વિશે ચર્ચા કરીશું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે રાજ્યપાલે તેમને રાત્રે 8.30 વાગ્યે બોલાવ્યા અને તે ઘણા નેતાઓની સાથે તેમને મળવા માટે રાજભવન ગયા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ શિવસેના, NCP અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બનાવવા મામલે સસ્પેન્શ યથાવત્

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article