ભારત પર થઈ શકે છે મિસાઇલ હુમલો! પાકિસ્તાની નેતાએ આપી ધમકી, જુઓ VIDEO

|

Oct 30, 2019 | 7:12 AM

જમ્મુ કાશ્મીર મુદ્દે વિશ્વની ચૂપ્પી પર બોલતા અલી અમીન ગંડાપુર નામના પાકિસ્તાની નેતાએ તો હદ જ કરી નાખી અને યુદ્ધનો રાગ આલાપ્યો. આ નેતાએ ધમકી આપી દીધી કે જો ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન એક મિસાઇલ ભારત પર છોડશે અને બીજી મિસાઇલ તેને સર્મથન કરતા દેશ પર. જોકે આ નેતાની વિચિત્ર વાણી બાદ તેમનો […]

ભારત પર થઈ શકે છે મિસાઇલ હુમલો! પાકિસ્તાની નેતાએ આપી ધમકી, જુઓ VIDEO

Follow us on

જમ્મુ કાશ્મીર મુદ્દે વિશ્વની ચૂપ્પી પર બોલતા અલી અમીન ગંડાપુર નામના પાકિસ્તાની નેતાએ તો હદ જ કરી નાખી અને યુદ્ધનો રાગ આલાપ્યો. આ નેતાએ ધમકી આપી દીધી કે જો ભારત સાથે યુદ્ધ થયું તો પાકિસ્તાન એક મિસાઇલ ભારત પર છોડશે અને બીજી મિસાઇલ તેને સર્મથન કરતા દેશ પર. જોકે આ નેતાની વિચિત્ર વાણી બાદ તેમનો વીડિયો વાયરલ થઇ ગયો અને વિશ્વભરમાં આ પાકિસ્તાની નેતા મજાકનું કારણ બન્યો. અગાઉ પાકિસ્તાની રેલવે પ્રધાન શેખ રશીદ અહેમદે પણ ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વરસાદે વધારી તાતની ચિંતા! ખેડૂતોને વ્યાપક નુક્સાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article