કલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ VIDEO

|

Aug 06, 2019 | 4:49 PM

સંસદમાં કાશ્મીર મુદ્દાને લઈને ડિબેટમાં સોનિયા ગાંધીએ પોતાના જ પર ગુસ્સો ઠાલવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અધિર રંજને યુએન મુદ્દાને લઈને જે વાત કરી તે બાબતે સોનિયા ગાંધી ભડકી ગયા હતા. અમિત શાહે પણ પછીની ડિબેટમાં અધિર રંજનનું નામ લઈને સવાલનો જવાબ આપ્યો હતો. આમ કોંગ્રેસી સાંસદે સંસદમાં જ ભાંગરો વાટ્યો હતો. Web Stories View […]

કલમ 370 મુદ્દે કોંગ્રેસી સાંસદે કંઈક એવું કહ્યું કે સોનિયા ગાંધી પણ ભડક્યા, જુઓ  VIDEO

Follow us on

સંસદમાં કાશ્મીર મુદ્દાને લઈને ડિબેટમાં સોનિયા ગાંધીએ પોતાના જ પર ગુસ્સો ઠાલવી દીધો હતો. કોંગ્રેસના સાંસદ અધિર રંજને યુએન મુદ્દાને લઈને જે વાત કરી તે બાબતે સોનિયા ગાંધી ભડકી ગયા હતા. અમિત શાહે પણ પછીની ડિબેટમાં અધિર રંજનનું નામ લઈને સવાલનો જવાબ આપ્યો હતો. આમ કોંગ્રેસી સાંસદે સંસદમાં જ ભાંગરો વાટ્યો હતો.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગુજરાતમાં આ વિસ્તારના ખેડૂતો વરસાદની અછતના લીધે પરેશાન, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article