હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

|

Apr 19, 2019 | 12:13 PM

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ તમામ આયોજન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન હાર્દિકને એક વ્યક્તિએ થપ્પડ મારી હતી. હાર્દિકને થપ્પડ મારનારા વ્યક્તિનું નામ તરૂણ ગજ્જર છે. જે મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેમને જણાવ્યુ કે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ. ત્યારે […]

હાર્દિક પટેલને ક્યા કારણે જાહેરસભામાં આ વ્યક્તિએ થપ્પડ મારી!

Follow us on

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પાર્ટીઓ તમામ આયોજન કરી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સુરેન્દ્રનગરમાં જન આક્રોશ રેલીને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન હાર્દિકને એક વ્યક્તિએ થપ્પડ મારી હતી.

હાર્દિકને થપ્પડ મારનારા વ્યક્તિનું નામ તરૂણ ગજ્જર છે. જે મહેસાણા જિલ્લાનો રહેવાસી છે. તેમને જણાવ્યુ કે જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યુ હતુ. ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે સમયે મને બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે મે નક્કી કર્યુ હતું કે  હું હાર્દિકને જરૂર માર મારીશ.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

TV9 Gujarati

 

 આ પણ વાંચો: જાણો કોણ છે પ્રિયંકા ચતુર્વેદી જે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શિવસેના સાથે જોડાઈ ગયા?

 

હાર્દિક પટેલે વારંવાર ગુજરાતને બંધ કરાવવાથી નારાજ આ વ્યક્તિએ કહ્યુ કે, તે પછી જ્યારે અમદાવાદમાં તેની રેલી થઈ ત્યારે હું મારા બાળકોની દવા લેવા માટે ગયો હતો પણ બધુ જ બંધ હતું. હાર્દિક રસ્તાઓ બંધ કરાવે છે, ગુજરાત બંધ કરાવી દે છે. આમ અંગત કારણોના લીધે તરૂણ ગજ્જરે ભરી સભામાં હાર્દિકને થપ્પડ મારી હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article