જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે

|

Feb 24, 2020 | 5:43 PM

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસના બીજો દિવસ છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે તેના પર નજર કરીએ તો, ટ્રમ્પ આજે સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે. ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. […]

જાણો અમેરિકાના રાષ્ટ્રપ્રમુુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે

Follow us on

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસના બીજો દિવસ છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે દિલ્હીમાં તેમનો કાર્યક્રમ શું રહેશે તેના પર નજર કરીએ તો, ટ્રમ્પ આજે સવારે 10 કલાકે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેશે. ત્યાર બાદ 10:30 કલાકે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. અને 11:00 કલાકે વડાપ્રધાન મોદી સાથે બેઠક યોજી, બપોરે 12:40 કલાકે કરારોની આપલે કરશે. તો સાંજે 7.30 કલાકે રાષ્ટ્રપતિ સાથે બેઠક પૂર્ણ થયા બાદ ટ્રમ્પનો કાફલો 10 કલાકે અમેરિકા જવા રવાના થશે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં ચાંદબાગ, ભજનપુરા અને મૌજપુર સહિતના વિસ્તારમાં હિંસા…પોલીસ હેડ કોન્સ્ટેબલની મોત

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મહત્વનું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના સન્માનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગઈકાલે રાતે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાએ દિલ્લીની ITC મોર્યા હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article