West Bengal elections : ભાજપે 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, નંદીગ્રામમાં શુભેન્દુ-મમતા સામસામે

West Bengal elections : TMCમાંથી ભાજપમાં જોડાયેલા કદ્દાવર નેતા શુભેન્દુ અધિકારીને ભાજપે મમતા બેનર્જી સામે  નંદીગ્રામથી ટિકિટ આપી છે.

West Bengal elections : ભાજપે 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, નંદીગ્રામમાં  શુભેન્દુ-મમતા સામસામે
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 7:10 PM

West Bengal Assembly elections : પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી આઠ તબક્કામાં યોજાનારી વિધાનસભા ચુંટણી માટે TMC બાદ ભાજપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ TMCમાંથી ભાજપમાં જોડાયેલા કદ્દાવર નેતા શુભેન્દુ અધિકારીને ભાજપે મમતા બેનર્જી સામે  નંદીગ્રામથી ટિકિટ આપી છે.

નંદીગ્રામમાં  શુભેન્દુ – મમતા સામસામે  પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee)એ જાહેરાત કરી છે કે તે વિધાનસભાની ચૂંટણી  નંદીગ્રામ બેઠક  પરથી જ લડશે. નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કર્યાના થોડા સમય બાદ ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને પડકાર ફેંક્યો છે. શુક્રવારે મિદનાપુરમાં એક સભાને સંબોધન કરતા શુભેન્દુ અધિકારીએ કહ્યું, ‘ઉમેદવારોની સૂચિ મુજબ મુખ્યપ્રધાન મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડશે. ખૂબ સારું, અમે તેનું સ્વાગત કરીએ છીએ.તેમણે નંદીગ્રામની જનતાને પણ અવાજ ઉઠાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અમને મિદનાપુરનો પુત્ર જોઈએ છે, બહારના  લોકોની જરુર નથી. અમે તમને રાજકીય યુદ્ધના મેદાનમાં જોઈશું. 2 મેના રોજ તમે હારશો અને નંદિગ્રામ છોડશો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">