કોંગ્રેસનું ક્રોસ વોટિંગ ભાજપને જીતાડશે, ભાજપના ત્રણેય ઉમેદવાર જીતશેઃ રમીલા બારા

|

Jun 02, 2020 | 12:54 PM

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર રમીલા બારા પણ જીત માટે નિશ્ચિત છે. તેમનું માનવું છે કે પક્ષનું ગણિત પહેલેથી જ નક્કી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થવાનું છે અને એનસીપી અને બીટીપીનું પણ તેમને સમર્થન મળશે એટલે ભાજપના ત્રણેય ઉમેદવારો ચોક્કસ વિજયી બનશે. આ પણ વાંચો: ‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં […]

કોંગ્રેસનું ક્રોસ વોટિંગ ભાજપને જીતાડશે, ભાજપના ત્રણેય ઉમેદવાર જીતશેઃ રમીલા બારા

Follow us on

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર રમીલા બારા પણ જીત માટે નિશ્ચિત છે. તેમનું માનવું છે કે પક્ષનું ગણિત પહેલેથી જ નક્કી છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થવાનું છે અને એનસીપી અને બીટીપીનું પણ તેમને સમર્થન મળશે એટલે ભાજપના ત્રણેય ઉમેદવારો ચોક્કસ વિજયી બનશે.

આ પણ વાંચો: ‘નિસર્ગ’ ગુજરાતના કાંઠે નહીં ટકરાય, હવામાન વિભાગની આગાહી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article