VIDEO: કોગ્રેસે જાહેર કર્યો ધારાસભ્યોને રૂપિયા આપીને રાજીનામા અપાવ્યા હોવાના સ્ટીગ ઓપરેશનનો વિડીયો, વિડીયોમાં સોમાભાઈએ કબુલ્યુ કે ભાજપે 10 કરોડ આપ્યા છે

|

Nov 01, 2020 | 12:54 PM

પેટાચૂંટણીના પ્રચારના પડધમ શાંત થાય તે પહેલા કોગ્રેસે, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે રૂપિયા અપાવડાવીને રાજીનામા અપાવ્યા હોવાની કબુલાત કરતા હોવાનો વિડીયો જાહેર કર્યો છે. કોંગ્રેસે ગુજરાતના રાજકારણમાં ખરીદ વેચાણ થતુ હોવાના જાહેર કરેલા વિડીયોમાં, લીમડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોઈ વ્યક્તિને કહી રહ્યાં છે કે, 10-10 કરોડ આપવામાં આવ્યા છે. રાજીનામા આપનારા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી કેટલાકને રૂપિયા […]

VIDEO: કોગ્રેસે જાહેર કર્યો ધારાસભ્યોને રૂપિયા આપીને રાજીનામા અપાવ્યા હોવાના સ્ટીગ ઓપરેશનનો વિડીયો, વિડીયોમાં સોમાભાઈએ કબુલ્યુ કે ભાજપે 10 કરોડ આપ્યા છે

Follow us on

પેટાચૂંટણીના પ્રચારના પડધમ શાંત થાય તે પહેલા કોગ્રેસે, કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે રૂપિયા અપાવડાવીને રાજીનામા અપાવ્યા હોવાની કબુલાત કરતા હોવાનો વિડીયો જાહેર કર્યો છે. કોંગ્રેસે ગુજરાતના રાજકારણમાં ખરીદ વેચાણ થતુ હોવાના જાહેર કરેલા વિડીયોમાં, લીમડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોઈ વ્યક્તિને કહી રહ્યાં છે કે, 10-10 કરોડ આપવામાં આવ્યા છે. રાજીનામા આપનારા કોંગ્રેસના ધારાસભ્યોમાંથી કેટલાકને રૂપિયા તો કેટલાકને પાછી ટિકીટ આપવાનુ વચન અપાવડાવીને રાજીનામા અપાવ્યા છે. રૂપિયા લીધા વિના થોડા કોઈ ધારાસભ્ય રાજીનામુ આપે ? કોંગ્રેસે જાહેર કરેલા સ્ટીગ ઓપરેશનના વિડીયોમાં, આટલા પૈસા ક્યાથી લાવે છે તેવા પ્રશ્નમાં સોમાભાઈ કહે છે કે રીલાયન્સ, ટાટા, બધા એમની પાસે જ છે. સોમાભાઈ પટેલે, મુખ્યપ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ ડીલ કરતા હોવાનું જણાવ્યું છે.

( ટીવી9 ગુજરાતી આ વિડીયોની સત્તાવાર પૃષ્ટી કરતુ નથી. )

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article