ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ, રાજ્યસભાના રણસંગ્રામ પહેલા રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ

|

Jun 05, 2020 | 2:43 PM

રાજ્યસભાના રણસંગ્રામ પહેલા ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ થઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક પક્ષનો સાથ છોડી રહ્યો છે, ત્યારે ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. કોંગ્રેસ ભાજપ પર ધાકધમકી અને રૂપિયાની લાલચનો આરોપ લગાવી રહ્યો છે, તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યું છે. જોકે રાજ્યસભાના […]

ભાજપ-કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ, રાજ્યસભાના રણસંગ્રામ પહેલા રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ

Follow us on

રાજ્યસભાના રણસંગ્રામ પહેલા ગુજરાતના રાજકારણમાં મોટાપાયે ઉથલપાથલ થઇ રહી છે. કોંગ્રેસના ધારાસભ્યો એક પછી એક પક્ષનો સાથ છોડી રહ્યો છે, ત્યારે ધારાસભ્યોના રાજીનામા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાયું છે. કોંગ્રેસ ભાજપ પર ધાકધમકી અને રૂપિયાની લાલચનો આરોપ લગાવી રહ્યો છે, તો બીજી તરફ ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યું છે. જોકે રાજ્યસભાના રણસંગ્રામ પહેલા બંને પક્ષો વચ્ચે શરૂ થયેલું ઘમાસાણ રાજ્યસભાની ચૂંટણીને વધુ રોમાંચક બનાવશે.

આ પણ વાંચો: અમદાવાદના હવામાનમાં પલટો, શહેરમાં ધૂળની આંધી સાથે વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article