નવસારી: સાસંદ સી. આર. પાટીલના કાર્યાલયનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

|

Apr 02, 2020 | 11:09 AM

નવસારીમાં સાંસદની ઓફિસ બહારથી ખાનગી વાહનમાં અનાજનો જથ્થો લઈ જવાતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને સાંસદ સી. આર. પાટિલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં સાંસદ સી. આર. પાટીલની ઓફિસ બહાર અનાજનો જથ્થો ખાનગી વાહનમાં ભરાતો હોવાનું દેખાતું હતું. જ્યારે કે અન્ય જથ્થો સાંસદના કાર્યાલયમાં લઈ જવાયો […]

નવસારી: સાસંદ સી. આર. પાટીલના કાર્યાલયનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

Follow us on

નવસારીમાં સાંસદની ઓફિસ બહારથી ખાનગી વાહનમાં અનાજનો જથ્થો લઈ જવાતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જેને લઈને સાંસદ સી. આર. પાટિલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં સાંસદ સી. આર. પાટીલની ઓફિસ બહાર અનાજનો જથ્થો ખાનગી વાહનમાં ભરાતો હોવાનું દેખાતું હતું. જ્યારે કે અન્ય જથ્થો સાંસદના કાર્યાલયમાં લઈ જવાયો હોવાનું દેખાતું હતું. સાંસદે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે આ અનાજ સરકારી નહીં પરંતુ ખાનગી વેપારીનું હોવાનો દાવો કર્યો હતો, એટલે કે ખોટી માહિતી સાથે વીડિયો વાઈરલ કરાયો હોવાની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: વડોદરા: ખુલ્લા મેદાનમાં ક્રિકેટ રમતા 8 લોકો ડ્રોન મારફતે ઝડપાયા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article