નેતાઓ માટે કોરોનાના કોઈ નિયમ નથી? સામાન્ય જનતાને કરાય છે દંડ, નેતાઓને કેમ રાહત?

|

Oct 08, 2020 | 8:29 PM

કોરોના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરે છે, પરંતુ ભાજપના નેતાઓ પોતાના જ વડા કે સરકારના આદેશનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યાં છે. અમદાવાદના ઈસનપુરમાં ભાજપના વોર્ડ પ્રમુખ આતિશ પટેલ, કોર્પોરેટરોએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી. રસ્તા પર લોકોના […]

નેતાઓ માટે કોરોનાના કોઈ નિયમ નથી? સામાન્ય જનતાને કરાય છે દંડ, નેતાઓને કેમ રાહત?

Follow us on

કોરોના સંક્રમણને અટકાવવા વડાપ્રધાન મોદી અને સીએમ રૂપાણી પ્રજાને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા અપીલ કરે છે. મોટાભાગની પ્રજા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું બરાબર પાલન કરે છે, પરંતુ ભાજપના નેતાઓ પોતાના જ વડા કે સરકારના આદેશનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યાં છે. અમદાવાદના ઈસનપુરમાં ભાજપના વોર્ડ પ્રમુખ આતિશ પટેલ, કોર્પોરેટરોએ જાહેરમાં જ જન્મદિવસની ઉજવણી કરી. રસ્તા પર લોકોના ટોળા એકઠા કરીને જન્મદિવસ ઉજવ્યો. આ ઉજવણીનું ઈસનપુર વોર્ડના મહામંત્રી જીતુ સોલંકીએ આયોજન કર્યું હતું, જેમાં કોર્પોરેટર ગૌતમ પટેલ, જીગીશા ઘડિયાળી, રંજન મસિયા સહિત લાંભા વોર્ડના પ્રમુખ માનસિંગ હાજર રહ્યાં. આતિશ પટેલ 15 દિવસ પહેલા જ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફર્યા છે, આમ છતાં મહામારીની ગંભીરતા ન સમજનારા લોકો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે.

આ પણ વાંચો: દાહોદ: દારૂનો નશો કરી ડાન્સ કરતા શિક્ષકનો વીડિયો વાયરલ, જુઓ VIRAL VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article