વડોદરામાં CAAના સમર્થનમાં ભાજપનો અનોખો પોસ્ટ કાર્ડ કાર્યક્રમ! આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

|

Jan 17, 2020 | 9:43 AM

વડોદરામાં CAAના સમર્થનમાં ભાજપે અનોખો પોસ્ટ કાર્ડ કાર્યક્રમ યોજ્યો. ભાજપના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે પોસ્ટ ઓફિસ પહોંચ્યા. રેલીમાં ભાજપ આગેવાનોએ CAAને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપતા 40 હજાર પોસ્ટકાર્ડ મોકલ્યા. આ કાર્યક્રમમાં સાંસદ રંજન ભટ્ટ, પ્રધાન યોગેશ પટેલ, મેયર, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા […]

વડોદરામાં CAAના સમર્થનમાં ભાજપનો અનોખો પોસ્ટ કાર્ડ કાર્યક્રમ! આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા

Follow us on

વડોદરામાં CAAના સમર્થનમાં ભાજપે અનોખો પોસ્ટ કાર્ડ કાર્યક્રમ યોજ્યો. ભાજપના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે પોસ્ટ ઓફિસ પહોંચ્યા. રેલીમાં ભાજપ આગેવાનોએ CAAને સમર્થન આપતા સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન આપતા 40 હજાર પોસ્ટકાર્ડ મોકલ્યા. આ કાર્યક્રમમાં સાંસદ રંજન ભટ્ટ, પ્રધાન યોગેશ પટેલ, મેયર, ધારાસભ્યો અને ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: નિર્ભયા દુષ્કર્મના આરોપી મુકેશની દયા અરજી ફગાવાઇ! રાષ્ટ્રપતિએ દયા અરજી ફગાવતા ફાંસીનો રસ્તો સાફ

Next Article