Uttar Pradesh વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયો એન્ટી લવ જેહાદ કાયદો, જાણો મહત્વની વાતો

|

Feb 24, 2021 | 8:23 PM

Uttar Pradeshમાં બળજબરી ધર્માંતરણને રોકવા માટે કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 ધ્વનિમત દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે.

Uttar Pradesh વિધાનસભામાં ધ્વનિમતથી પસાર થયો એન્ટી લવ જેહાદ કાયદો, જાણો મહત્વની વાતો

Follow us on

Uttar Pradeshમાં બળજબરી ધર્માંતરણને રોકવા માટે કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 ધ્વનિમત દ્વારા વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. Uttar Pradesh વિધાનસભાના બજેટ સત્રના 5માં દિવસે કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 ઉત્તરપ્રદેશમાં જબરજસ્તી ધર્માંતરણને રોકવા માટે વિધાનસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે. યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ધર્માંતરણના કેસો અટકાવવા આ મુસદ્દો તૈયાર કર્યો હતો. બજેટ પૂર્વે મંત્રીમંડળની બેઠકમાં પણ  ધર્માંતરણ વિરુદ્ધ વટહુકમ સામે પ્રતિબંધનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.

 

નિયમ શું કહે છે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખરેખર,  Uttar Pradeshમાં ધર્માંતરણ કાયદો બની ચૂક્યો છે. પરંતુ પહેલા એક વટહુકમ લાવીને બિલને મંજૂરી આપવામાં આવી અને ત્યારબાદ રાજ્યપાલની સંમતિ પછી તેને કાયદો બનાવવામાં આવ્યો. પરંતુ વટહુકમના નિયમો અનુસાર સરકારે 6 મહિનાની અંદર ગૃહમાં બિલ રજૂ કરીને બિલ પાસ કરવું પડશે. હવે યુપી વિધાનસભાના બજેટ સત્રમાં કાયદા વિરુદ્ધ ધર્મ પરિવર્તન બિલ 2021 સામેનો કાયદો વિધાનસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ એક વર્ષથી 10 વર્ષ સુધીની દંડ સાથે વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થશે.

 

આ પણ વાંચો: દુનિયાના અમીરોમાં છઠ્ઠા નંબરે પહોંચ્યા હતા Anil Ambani, કેમ શરૂ થયા તેમના ખરાબ દિવસો?

Next Article