અમિત શાહને સર્જરી બાદ કે.ડી.હોસ્પિટલમાંથી અપાઈ રજા, જુઓ VIDEO

|

Sep 04, 2019 | 10:45 AM

અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવ્યા છે. પરંતુ હાલ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેઓ ગુજરાત પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પણ હાલ તેઓ એક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમિત શાહને કે.ડી.હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સર્જરી કરાવી અમિત શાહ ઘરે જવા રવાના થયા છે. શાહને ગળાના પાછળના ભાગે નાની ગાંઠ હતું […]

અમિત શાહને સર્જરી બાદ કે.ડી.હોસ્પિટલમાંથી અપાઈ રજા, જુઓ VIDEO

Follow us on

અમિત શાહ ગઈકાલે અમદાવાદ આવ્યા છે. પરંતુ હાલ તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે તેઓ ગુજરાત પારિવારીક પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. પણ હાલ તેઓ એક સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અમિત શાહને કે.ડી.હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. સર્જરી કરાવી અમિત શાહ ઘરે જવા રવાના થયા છે. શાહને ગળાના પાછળના ભાગે નાની ગાંઠ હતું જેનું ઓપરેશન કરાવ્યું છે. અમિત શાહની સાથે તેમના પત્ની પણ હાજર હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: JioFiber આવતીકાલથી આવી રહ્યું છે! મફત ઓફર અને 1Gbps સ્પીડ સાથે, જાણો કેવી રીતે મળશે કનેકશન?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article