ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

|

Apr 24, 2019 | 8:29 AM

ભાજપથી નારાજ થયેલા નેતા ઉદિત રાજ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાંથી ટિકીટ ના મળવાને લીધે ઉદિત રાજ ભાજપથી નારાજ હતા. તેથી તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો. તેમની જગ્યાએ ભાજપે ઉત્તર પશ્વિમ દિલ્હીથી હંસ રાજ હંસને ટિકીટ આપી છે. હંસ રાજ હંસ એક જાણીતા પંજાબી સૂફી ગાયક છે. તેઓ 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. […]

ભાજપથી નારાજ થયેલા સાંસદ ઉદિત રાજ કોંગ્રેસમાં જોડાયા

Follow us on

ભાજપથી નારાજ થયેલા નેતા ઉદિત રાજ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ભાજપમાંથી ટિકીટ ના મળવાને લીધે ઉદિત રાજ ભાજપથી નારાજ હતા. તેથી તેમને પાર્ટી છોડવાનો નિર્ણય લીધો.

તેમની જગ્યાએ ભાજપે ઉત્તર પશ્વિમ દિલ્હીથી હંસ રાજ હંસને ટિકીટ આપી છે. હંસ રાજ હંસ એક જાણીતા પંજાબી સૂફી ગાયક છે. તેઓ 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. દિલ્હીની 6 સીટો પર ઉમેદવારોની જાહેરાત પછી ભાજપ આ સીટ માટે નિર્ણય નહોતી કરી શકતી.

TV9 Gujarati

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

તેને લઈને ઉદિત રાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પણ પ્રહાર કર્યા હતા. ટિકીટ કાપ્યાની સંભાવનાઓથી નારાજ થઈને ઉદિત રાજે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પણ હવે તે કોંગ્રેસમાં જોડાયા છે.

આ પણ વાંચો: જાણો કેમ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યાં છે

ઉદિત રાજે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે હું ભાજપમાં ખુબ સારૂ પ્રદર્શન કરવાવાળા સાંસદોમાં સામેલ હતો. હું ખુબ જાણીતો પણ છુ. મારા પર આરોપ લગાવવામાં આવ્યો કે હું દલિતોને પ્રભાવિત કરી રહ્યો છુ.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article