આવતીકાલે અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી, ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચે જંગ

|

Nov 02, 2020 | 11:38 AM

આવતીકાલે અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાશે. ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચેના આ ચૂંટણી જંગમાં મતદારો નક્કી કરશે બન્નેનું ભવિષ્ય. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચેના આક્રમક ચૂંટણી પ્રચારને કારણે, અત્યાર સુધીમાં 9 કરોડ લોકોએ મતદાન કર્યુ છે. 2016ની ગત ચૂંટણીની સરખામણીએ અત્યાર સુધીમાં 65 ટકા મતદાન થઈ ગયુ છે. કોરોનાને કારણે મતદારોએ મેઈલથી મતદાન કરવાનો અભિગમ […]

આવતીકાલે અમેરિકાના પ્રમુખપદ માટે ચૂંટણી, ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચે જંગ

Follow us on

આવતીકાલે અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાશે. ટ્ર્મ્પ અને બાઈડન વચ્ચેના આ ચૂંટણી જંગમાં મતદારો નક્કી કરશે બન્નેનું ભવિષ્ય. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચેના આક્રમક ચૂંટણી પ્રચારને કારણે, અત્યાર સુધીમાં 9 કરોડ લોકોએ મતદાન કર્યુ છે. 2016ની ગત ચૂંટણીની સરખામણીએ અત્યાર સુધીમાં 65 ટકા મતદાન થઈ ગયુ છે. કોરોનાને કારણે મતદારોએ મેઈલથી મતદાન કરવાનો અભિગમ દાખવ્યો છે. તો કેટલાક પોલીગ સાઈટ ઉપર જઈને મતદાન કરી રહ્યાં છે. જો પરિણામમાં અસાધારણ વિલબ થશે તો કાર્યવાહી કરવા ટ્ર્મ્પે ધમકી ઉચ્ચારી છે.

 

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article