જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો, 370 હટવાથી શું થશે ?

|

Aug 05, 2019 | 7:00 AM

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો. મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. કાશ્મીરીઓને મળતા કેટલાક વિશેષ લાભ હવે નહી મળે. મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં તેમના પહેલા ભાષણ વખતે આ બાબતે ઈશારો કરી ચૂક્યા છે કે 370ની કલમ અસ્થાયી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો, 370 હટવાથી શું થશે ?

Follow us on

જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર આજે સૌથી મોટો ફેંસલો. મોદી સરકારે કાશ્મીરમાં કલમ 370 હટાવી છે. કાશ્મીરીઓને મળતા કેટલાક વિશેષ લાભ હવે નહી મળે. મોદી સરકારની બીજી ટર્મમાં ગૃહપ્રધાન અમિત શાહ સંસદમાં તેમના પહેલા ભાષણ વખતે આ બાબતે ઈશારો કરી ચૂક્યા છે કે 370ની કલમ અસ્થાયી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

આર્ટિકલ 370 હટવાથી શું થશે?

* 35-A હેઠળ કાશ્મીરના નાગરિકને વિશેષ લાભ મળે છે તે નહીં મળે
* બીજા રાજ્યનો કોઇ નાગરિક મેળવી શકશે રોજગારી
* રોજગારીમાં વધારો થશે
* જો કલમ દૂર થાય તો કોઇપણ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શકે
* મહિલાઓને લગ્ન બાદ પણ તેની નાગરિકતા રહેશે
* મહિલાઓને લગ્ન બાદ પણ મળશે અધિકાર
* ઉચ્ચ સંસ્થાનોમાં કોઈ પણ વિદ્યાર્થી નોકરી મેળવી શકશે
* મહિલા અને પુરૂષ વચ્ચેની ભેદરેખા દૂર થશે
* કાશ્મીરની સ્વતંત્રતા નાબૂદ થઈ જશે અને કેન્દ્ર સરકાર દખલગીરી કરી શકશે

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article