આંધ્ર પ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ ભારતીય રાજનીતિમાં બનાવ્યો ઈતિહાસ, કેબિનેટમાં એક સાથે 5 ના.મુખ્યપ્રધાન

|

Jun 07, 2019 | 8:51 AM

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ પોતાના મંત્રી પદમાં 5 નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા છે. આ 5 મુખ્યપ્રધાન અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી સમુદાય અને કાપૂ સમાજમાંથી આવે છે. શુક્રવારે પાર્ટીની બેઠકમાં જગત મોહન રેડ્ડીએ આ અંગેની જાહેરાત કરી હતી. દેશમાં આવુ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, રાજ્યની કેબિનેટમાં 5 નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. […]

આંધ્ર પ્રદેશના CM જગન મોહન રેડ્ડીએ ભારતીય રાજનીતિમાં બનાવ્યો ઈતિહાસ, કેબિનેટમાં એક સાથે 5 ના.મુખ્યપ્રધાન

Follow us on

આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીએ પોતાના મંત્રી પદમાં 5 નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા છે. આ 5 મુખ્યપ્રધાન અનુસુચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ, લઘુમતી સમુદાય અને કાપૂ સમાજમાંથી આવે છે. શુક્રવારે પાર્ટીની બેઠકમાં જગત મોહન રેડ્ડીએ આ અંગેની જાહેરાત કરી હતી. દેશમાં આવુ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, રાજ્યની કેબિનેટમાં 5 નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. જેમાંથી બે નાયબ મુખ્યપ્રધાન તો વિરોધી ચંદ્રબાબુ નાયડૂની સરકારમાં પણ કાર્ય કરી ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

આ પણ વાંચોઃ કાર બની કબર! હીરાવાડીમાં બંધ પડેલી કારમાં 5 વર્ષનું બાળક ગૂંગળાતું રહ્યું અને મોત નિપજ્યું

TV9 Gujarati

 

માહિતી પ્રમાણે પોતાના 5 નવા નાયબ મુખ્યપ્રધાન સહિત 19 કેબિનેટ મંત્રીઓ આવતીકાલ 11.49 કલાકે શપથ ગ્રહણ કરશે. શપથ સમારોહનું આયોજન અમરાવતીમાં કરાયું છે. તો YSRCPના વિધાયકો સાથે પણ બેઠક યોજાઈ હતી. અને અઢી વર્ષ બાદ મંત્રીમંડળમાં ફેરફાર કરી શકે છે.

 

જગન મોહન રેડ્ડીએ 2009માં રાજનીતિ કેરિયરની શરૂઆત કરી હતી. અને તે વર્ષમાં જ તેમના પિતા અવિભાજ્ય આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન બન્યા હતા. અને આ પહેલા તેમને સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલતી કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું. પરંતુ 2010માં જગન મોહન રેડ્ડીએ પોતાની માતા સાથે મળીને કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો અને પોતાની અલગ પાર્ટી ઉભી કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:48 am, Fri, 7 June 19

Next Article