બંગાળમાં રામની જયકારને લઈ મમતા બેનર્જીના વર્તનની ટીકાઓ થઈ રહી છે, પરંતુ પાર્ટી કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી

|

Jun 07, 2019 | 6:56 AM

‘જય શ્રી રામ’નો નારો સાંભળીને ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના મમતા બેનરજીના વર્તનથી સૌ કોઈ હેરાન છે. કોઈ નેતાને ‘જય શ્રી રામ’ના નારા સામે આ હદે ચીડ હોય તેવું તો કદાચ પહેલી વખત જોવા મળ્યું છે. જોકે આમ છતાં મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ આ મુદ્દે ઝુકવાના મૂડમા નથી. TV9 Gujarati   Web Stories […]

બંગાળમાં રામની જયકારને લઈ મમતા બેનર્જીના વર્તનની ટીકાઓ થઈ રહી છે, પરંતુ પાર્ટી કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી

Follow us on

‘જય શ્રી રામ’નો નારો સાંભળીને ભડકી ઉઠતા પશ્ચિમ બંગાળના મમતા બેનરજીના વર્તનથી સૌ કોઈ હેરાન છે. કોઈ નેતાને ‘જય શ્રી રામ’ના નારા સામે આ હદે ચીડ હોય તેવું તો કદાચ પહેલી વખત જોવા મળ્યું છે. જોકે આમ છતાં મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ આ મુદ્દે ઝુકવાના મૂડમા નથી.

TV9 Gujarati

 

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ જીવનમાં મુશ્કેલી પડી રહી છે તો જુઓ કે, શું તમારી રાશિમાં પણ સાડાસાતી ચાલે છે, સાડાસાતીના પ્રભાવને ઓછો કરવાના છે આ ઉપાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવે મમતા બેનરજીની પાર્ટીએ કાર્યકરોને આદેશ આપ્યો છે કે, કાર્યકરો ફોન પર વાત કરે ત્યારે હલોની જગ્યાએ ‘ જય બાંગ્લા, જય હિંદ’ બોલે. તૃણમુલ દ્વારા આ માટે એક નોટિસ પણ કાર્યકરોને પાઠવવામાં આવી છે અને કહેવાયુ છે કે, ‘જય બાંગ્લા જય હિંદ’ બોલીને જ વાત કરવી. જણાવી દઈએ કે, મમતા બેનરજી સામે કેટલાક લોકોએ 24 પરગણા વિસ્તારમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવતા મમતા બેનરજીની કમાન છટકી હતી. તેમણે પોતાની કારમાંથી ઉતરીને નારા લગાવનારાઓને ધમકાવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:33 pm, Sat, 1 June 19

Next Article