ગુજરાતમાં 6000 સરકારી શાળાના દરવાજે કાયમી ખંભાતી તાળા મારી દેવાશે, અરવલ્લીમાં 76, કચ્છમાં 179 શાળાઓ બંધ કરી દેવાઈ

|

Dec 03, 2020 | 6:12 PM

ગુજરાતમાં આશરે 6000 જેટલી સરકારી શાળાઓના દરવાજે કાયમ માટે ખંભાતી તાળા મારી દેવાશે. ગુજરાત સરકારે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાનું કારણ દર્શાવીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે એક પછી એક જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. અરવલ્લી જિલ્લામાં 76 અને કચ્છ જિલ્લામાં 179 સરકારી શાળાઓને અન્ય શાળાઓમાં બેલવી દઈને કાયમી બંધ કરી દેવાઈ છે. […]

ગુજરાતમાં 6000 સરકારી શાળાના દરવાજે કાયમી ખંભાતી તાળા મારી દેવાશે, અરવલ્લીમાં 76, કચ્છમાં 179 શાળાઓ બંધ કરી દેવાઈ

Follow us on

ગુજરાતમાં આશરે 6000 જેટલી સરકારી શાળાઓના દરવાજે કાયમ માટે ખંભાતી તાળા મારી દેવાશે. ગુજરાત સરકારે, વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાનું કારણ દર્શાવીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે એક પછી એક જિલ્લામાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. અરવલ્લી જિલ્લામાં 76 અને કચ્છ જિલ્લામાં 179 સરકારી શાળાઓને અન્ય શાળાઓમાં બેલવી દઈને કાયમી બંધ કરી દેવાઈ છે.

ગુજરાતમાં ગ્રામ્યક7ાએ શાળાઓ બંધ કરવાથી સૌથી વધુ અસર કન્યા કેળવણી ઉપર પડશે તેવો ભય વ્યક્ત કરીને કોંગ્રેસના પ્રવકત્તાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં લખી જણાવ્યું છે કે, એક ગામેથી બીજા ગામે ભણવા માટે જવુ પડે તેમ હોવાથી લોકો શિક્ષણ જ લેવાનું છોડી દેશે. ઓછા વિદ્યાર્થીઓના કારણે શાળા બંધ કરવાથી બાળકોના શિક્ષણ ઉપર સીધી અસર પહોચશે. એક શાળાને બીજી શાળા સાથે જોડી દેવાનો નિર્ણય સૌથી મોટી ભૂલભરેલો છે. સરકારે આ દિશામાં પુનઃવિચારણા કરવી જોઈએ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article