એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો

|

May 20, 2019 | 4:37 AM

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના પરત આવવાના અનુમાનની સાથે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે બજાર બંપર તેજી સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 38700ની સપાટીએ  પહોંચી ગયો છે. જેનું પાછળનું કારણ એગ્ઝિટ પોલ માનવામાં આવી રહ્યાં છે. આ પણ વાંચો:  ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’ […]

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના આગમનના અનુમાનથી શેરબજારમાં બંપર ઉછાળો
Stock Market

Follow us on

એગ્ઝિટ પોલમાં મોદી સરકારના પરત આવવાના અનુમાનની સાથે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે બજાર બંપર તેજી સાથે ખૂલ્યું છે. સેન્સેક્સ 38700ની સપાટીએ  પહોંચી ગયો છે. જેનું પાછળનું કારણ એગ્ઝિટ પોલ માનવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો:  ડોનાલ્ડ ટ્રંપે આ દેશને આપી ધમકી, કહ્યું કે ‘જો લડાઈ થઈ તો અમેરિકા તબાહી મચાવી નાખશે’

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સાતમા ચરણના મતદાન પછી વિવિધ ચેનલોએ પોતાના એગ્ઝિટ પોલમાં મોદી સરકારને ફરી પાછી આવવાના એંધાણ આપ્યા તેના લીધે સોમવારે શેરબજારોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 946 અંક તો નિફ્ટી 245 વધીને ખૂલી છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી અને રિલાયન્સના શેરમાં વધારો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ફોસીસ, એચસીએલસ, ટીસીએસ જેવી આઈટી કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.

 

TV9 Gujarati

 

Next Article