એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપનીએ કહ્યું અમે કાશ્મીરમાં પ્લાન્ટ બનાવીને 1000 લોકોને રોજગારી આપીશું

|

Aug 07, 2019 | 10:12 AM

જમ્મુ કાશ્મીરમાં સરકાર એવું ઈચ્છી રહી છે કે કલમ 370ની નાબુદી થાય અને તેના લીધે રાજ્યનો વિકાસ થાય. લોકો તો સોશિયલ મીડિયામાં મજાક કરી રહ્યાં છે કે કાશ્મીરમાં પ્લોટ લેવો છે અને ધંધો કરવો છે પણ એશિયાની સૌથી મોટી કંપનીએ કાશ્મીરમાં પોતાનો પ્લાન્ટ નાખવાની ઈચ્છા જાહેર કરી છે. Web Stories View more IPL 2024માં સુનિલ […]

એશિયાની સૌથી મોટી હેલ્મેટ નિર્માતા કંપનીએ કહ્યું અમે કાશ્મીરમાં પ્લાન્ટ બનાવીને 1000 લોકોને રોજગારી આપીશું

Follow us on

જમ્મુ કાશ્મીરમાં સરકાર એવું ઈચ્છી રહી છે કે કલમ 370ની નાબુદી થાય અને તેના લીધે રાજ્યનો વિકાસ થાય. લોકો તો સોશિયલ મીડિયામાં મજાક કરી રહ્યાં છે કે કાશ્મીરમાં પ્લોટ લેવો છે અને ધંધો કરવો છે પણ એશિયાની સૌથી મોટી કંપનીએ કાશ્મીરમાં પોતાનો પ્લાન્ટ નાખવાની ઈચ્છા જાહેર કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  લોન ધારકો માટે ખુશ ખબર, લોનના EMIમાં થશે ઘટાડો

હેલ્મેટ નિર્માતા કંપની સ્ટીલબર્ડ હાઈટેક ઈન્ડિયા લીમીટેડ જમ્મુ-કાશ્મીરમાં પોતાનો પ્લાન્ટ લગાવવાની ઈચ્છા જાહેર કરી છે. સ્ટીલબર્ડ આ કંપનીના નિર્માણથી 1000થી વધારે રોજગારીનું નિર્માણ કરશે તેવું પણ તેનું માનવું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્ટીલબર્ડ કંપનીના એમડી રાજીવ કપૂરે કહ્યું કે અમે આગામી રોકાણ સંમેલનમાં આ યોજના બાબતે આગળ વધીશું. અમને એવી ઉમ્મીદ છે કે આ ફેંસલાઓ ઘાટીમાં રોજગાર આપવામાં મદદ કરશે. હિમાચલ ખાતે પણ સ્ટીલબર્ડ કંપનીએ 150 કરોડનું રોકાણ કરેલું છે. ત્યાં એક દિવસમાં 44,500 હેલ્મેટ બનાવવામાં આવે છે. આ પ્લાન્ટથી 3 હજાર લોકોને રોજગારી મળી રહી છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:12 am, Wed, 7 August 19

Next Article