સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કરી જાહેરાત

|

Jan 13, 2020 | 12:52 PM

શાંધાઈ કો.ઓપરેશન સંગઠનની આઠમી અજાયબીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું છે સ્થાન. વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ જાહેરાત કરી છે. SCOના સેક્રેટરી વ્લાદિમીર નોરો સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મુલાકાત કરી હતી અને ત્યારબાદ આ જાહેરાત કરી હતી. તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન મળતા ભારત સરકારે પણ નિર્ણય આવકાર્યો છે. SCOમાં ભારત સહિત […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન, વિદેશ પ્રધાન એસ. જયશંકરે કરી જાહેરાત

Follow us on

શાંધાઈ કો.ઓપરેશન સંગઠનની આઠમી અજાયબીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને મળ્યું છે સ્થાન. વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ જાહેરાત કરી છે. SCOના સેક્રેટરી વ્લાદિમીર નોરો સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકરે મુલાકાત કરી હતી અને ત્યારબાદ આ જાહેરાત કરી હતી. તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીને SCOની આઠમી અજાયબીમાં સ્થાન મળતા ભારત સરકારે પણ નિર્ણય આવકાર્યો છે. SCOમાં ભારત સહિત 8 દેશો સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Next Article