હાઈકોર્ટે આપ્યો ચુકાદો, ખોટા દસ્તાવેજો આપતા આ નેતાનું ધારાસભ્ય પદ રદ

|

Dec 16, 2019 | 5:46 PM

અલ્હાબાગ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના દિકરા પર આ ચુકાદો આપવામાં આવ્યો છે. આઝમ ખાનના દિકરા રામપુરની સ્વાર સીટથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. ઉંમરના વિવાદને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour of […]

હાઈકોર્ટે આપ્યો ચુકાદો, ખોટા દસ્તાવેજો આપતા આ નેતાનું ધારાસભ્ય પદ રદ

Follow us on

અલ્હાબાગ હાઈકોર્ટે એક અગત્યનો ચુકાદો આપ્યો છે. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના દિકરા પર આ ચુકાદો આપવામાં આવ્યો છે. આઝમ ખાનના દિકરા રામપુરની સ્વાર સીટથી ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા. ઉંમરના વિવાદને લઈને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ઉનાના દરિયામાં 3 બોટની જળ સમાધિ, લાપતા 5 ખલાસીઓ પૈકી 2 નાં મૃતદેહ મળ્યા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાઈકોર્ટની સામે તત્કાલીન નવાબ કાઝિમ અલીએ કરેલો કેસ પહોંચ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ધારાસભાની ચૂંટણી લડવા માટે અબ્દુલ્લા આઝમે જન્મતારીખની સાથે છેડછાડ કરી છે. જો કે નવાબ કાઝિમ બાદમાં બસપામાંથી કોંગ્રેસ પાર્ટીમાં જતા રહ્યાં હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હાઈકોર્ટે આ બાબતે ચુકાદો આપ્યો કે અબ્દુલ્લા આઝમે 2017ના વર્ષમાં વિધાનસભાની ચૂંટણીના નામાંકન વખતે ખોટી માહિતી આપી હતી. ખોટી ઉંમર બતાવીને તેઓએ ફોર્મ ભર્યું હતું. જેના લીધે કોર્ટે આદેશ આપ્યો કે ખોટી રીતે દસ્તાવેજો કરીને ચૂંટણી ફોર્મ ભર્યું હતું. જેના લીધે તેઓની ધારાસભ્ય પદને રદ કરી દેવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:21 am, Mon, 16 December 19

Next Article