ભાજપના વધુ એક કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

|

Oct 02, 2020 | 7:32 PM

કોરોના કાળના નિયમોની ધજાગરા ઉડાવવામાં પહેલેથી જ અગ્રેસર ભાજપના વધુ એક કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા. ઘટના છે સુરતના લિંબાયતની, જ્યાં કીટ વિતરણના કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા રહ્યા. આ અંગે જ્યારે સંગીતા પાટિલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ આ મુદ્દે હજુ મૌન છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા […]

ભાજપના વધુ એક કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

Follow us on

કોરોના કાળના નિયમોની ધજાગરા ઉડાવવામાં પહેલેથી જ અગ્રેસર ભાજપના વધુ એક કાર્યક્રમમાં નિયમો નેવે મૂકાયા. ઘટના છે સુરતના લિંબાયતની, જ્યાં કીટ વિતરણના કાર્યક્રમ દરમિયાન ભાજપના ધારાસભ્ય સંગીતા પાટિલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા રહ્યા. આ અંગે જ્યારે સંગીતા પાટિલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. તેઓ આ મુદ્દે હજુ મૌન છે. શહેર પોલીસ કમિશનરના જાહેરનામા અને પાલિકાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થયું હોવા છતાં આ મુદ્દે હજુ કોઈ જ કાર્યવાહી થઈ નથી તે નવાઈની વાત છે.

આ પણ વાંચો: દિલ્લી: હાથરસની પીડિતા માટે પ્રાર્થના સભા, પ્રિયંકા ગાંધીએ યોગી સરકાર પર કર્યા પ્રહારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article