મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનના પદને લઈ શિવસેના 50-50ના ફોર્મ્યુલા સિવાય કોઈ વાત કરવા તૈયાર નહીં

|

Oct 26, 2019 | 10:44 AM

મહારાષ્ટ્રમાં શિવસેના મુખ્યપ્રધાન પદને લઇ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઇ વાત કરવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે, તેઓ 50-50ની ફોર્મ્યુલા સિવાય કોઇ મુદ્દા પર વાત કરશે નહીં. એટલું જ નહિં ભાજપમાંથી અમિત શાહ અથવા ફડણવીસ લેખિતમાં આ મુદ્દે સહમતી આપશે તો જ સત્તાસ્થાપવાની આગળ વાત થશે.  આ પણ વાંચોઃ હરિયાણામાં JJP […]

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાનના પદને લઈ શિવસેના 50-50ના ફોર્મ્યુલા સિવાય કોઈ વાત કરવા તૈયાર નહીં

Follow us on

મહારાષ્ટ્રમાં શિવસેના મુખ્યપ્રધાન પદને લઇ 50-50 ફોર્મ્યુલા સિવાય કોઇ વાત કરવા તૈયાર નથી. ઉદ્ધવ ઠાકરેએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે, તેઓ 50-50ની ફોર્મ્યુલા સિવાય કોઇ મુદ્દા પર વાત કરશે નહીં. એટલું જ નહિં ભાજપમાંથી અમિત શાહ અથવા ફડણવીસ લેખિતમાં આ મુદ્દે સહમતી આપશે તો જ સત્તાસ્થાપવાની આગળ વાત થશે.

આ પણ વાંચોઃ હરિયાણામાં JJP અને BJPના ગઠબંધનની સરકારઃ દિવાળીના દિવસે મનોહર ખટ્ટર લેશે શપથ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત આડકતરી રીતે ઉદ્ધવ ઠાકરેએ ભાજપનું નાક દબાવવાનો પણ પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે, જો તેમને સીએમ પદ નહીં મળે તો તેઓ સમીકરણ બદલવા પણ તૈયાર છે. મહત્વનું છે કે, માતોશ્રીમાં ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કરી દીધું છે કે, તેઓ ભાજપ સાથે કોઇ બાંધછોડ કરશે નહીં. અને 50-50 ફોર્મ્યુલા પર સહમતી બનશે તો જ આગળ વધશે. નહીં તો અન્ય વિકલ્પો પર વિચાર કરશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article