VIDEO: દિલ્હીમાં NDAની બેઠકમાં સામેલ નહીં થાય શિવસેના: સંજય રાઉત

|

Nov 16, 2019 | 9:15 AM

  મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર […]

VIDEO: દિલ્હીમાં NDAની બેઠકમાં સામેલ નહીં થાય શિવસેના: સંજય રાઉત

Follow us on

 

મહારાષ્ટ્રમાં મુખ્યપ્રધાન પદને લઈ ભાજપ અને શિવસેના આમને-સામને છે. ત્યારે શિવસેનના પ્રવક્તા સંજય રાઉતને પુછવામાં આવ્યું કે તે દિલ્હીમાં યોજાનારી NDAની બેઠકમાં શિવસેના ભાગ લેશે? તેના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે શિવસેના બેઠકમાં ભાગ નહીં લેશે નહીં.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી ભાજપની સાથે લડ્યા પછી શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની ઓફર પર મક્કમ હતી પણ ભાજપે શિવસેનાની આ માગનો સ્વીકાર ન કરતા, શિવેસનાના કેન્દ્રમાં એક નેતા અરવિંદ સાવંતે રાજીનામું આપ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ત્યારે શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ NCP અને કોંગ્રેસના સમર્થનથી મુખ્યપ્રધાન પદનો દાવો કર્યો પણ રાજ્યપાલની સામે ધારાસભ્યોની સહી ના આપી શક્યા, ત્યારબાદ કોઈ પણ પાર્ટીને બહુમતનો આંકડો ના મળતો જોઈને રાજ્યપાલે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:15 am, Sat, 16 November 19

Next Article