ભાજપને આ 4 રાજયોમાં બનાવવા પડશે નવા અધ્યક્ષ, જાણો કેમ

|

Jun 03, 2019 | 1:48 AM

અમિત શાહની જગ્યાએ નવા ભાજપ અધ્યક્ષથી જોડાયેલી અટકળો તો ચાલી રહી છે પણ લોકસભા ચૂંટણી પછી પાર્ટીમાં ઘણા એવા પદ પણ ખાલી થઈ ગયા છે. 4 પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી બની ગયા છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ઘણાં મંત્રી અને ધારાસભ્ય ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બની ચૂક્યા છે. ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા અને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ […]

ભાજપને આ 4 રાજયોમાં બનાવવા પડશે નવા અધ્યક્ષ, જાણો કેમ

Follow us on

અમિત શાહની જગ્યાએ નવા ભાજપ અધ્યક્ષથી જોડાયેલી અટકળો તો ચાલી રહી છે પણ લોકસભા ચૂંટણી પછી પાર્ટીમાં ઘણા એવા પદ પણ ખાલી થઈ ગયા છે. 4 પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી બની ગયા છે. ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં ઘણાં મંત્રી અને ધારાસભ્ય ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બની ચૂક્યા છે.

ઉત્તરપ્રદેશ, બિહાર, તેલંગાણા અને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ હવે સાંસદ બની ગયા છે અને તેમને મોદી સરકારમાં મંત્રી પણ બનાવી દેવામાં આવ્યા છે. ભાજપમાં ‘એક વ્યક્તિ એક પદ’ના સિદ્ધાંત હેઠળ તે બંને પદ પર નથી રહી શકતા. પાર્ટી ધારાસભ્ય અને સાંસદોને સંગઠનમાં પદ પર રાખે છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

TV9 Gujarati

 

ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ મહેન્દ્ર નાથ પાંડેને સ્કિલ ડેવલોપમેન્ટ મિનિસ્ટ્રી આપીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. મોદી સરકારમાં પહેલા પાંડેને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવા પર માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રીનું પદ છોડવુ પડ્યુ હતુ.

આ પણ વાંચો: આઝમ ખાન આપી શકે છે લોકસભામાંથી રાજીનામું, ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું આ કારણ

બિહાર ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેલંગાણા ભાજપ અધ્યક્ષ કિશન રેડ્ડીને પણ ગૃહ રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. ત્યાં પણ ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવા પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article